કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
એસોર્ટેડ નાનખટાઈ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
એસોર્ટેડ નાનખટાઈ રેસીપી મુખ્ય ફોટો

એસોર્ટેડ નાનખટાઈ

Vaibhavi Boghawala
Vaibhavi Boghawala @zaikalogy
Kuwait

#કૂકબુક
#post3
#દિવાળીસ્પેશ્યલ
#નાનખટાઈ
#cookies
#biscuit

દિવાળી માં બનતી અનેક વાનગીઓ માં ની એક જાણીતી વાનગી છે નાનખટાઈ। નાનખટાઈ બારે માસ મોટા ભાગ ની બેકરીઓ માં મળતી થઇ ગઈ છે. હવે તો વિવિધ ફ્લેવર્સ વાળી નાનખટાઈ પણ મળવા માંડી છે. તે ચા / કોફી સાથે ખવાતી જાણીતી બિસ્કિટ છે.

નાનખટાઇ ની ઉત્પત્તિ 16 મી સદીમાં ગુજરાતના સુરત શહેરમાં થઈ હતી. નાનખટાઈ નામ બે શબ્દો નું બનેલું છે - 'નાન' એક ફારસી શબ્દ છે, જે એક પ્રકારનો ફ્લેટબ્રેડ છે. 'ખટાઇ' એક અફઘાની શબ્દ છે જેનો અર્થ બિસ્કીટ છે.

પ્રસ્તુત છે એસોર્ટેડ નાનખટાઈ જેમાં છે 5 ફ્લેવર્સ જેવા કે પ્લેઇન ઇલાયચી, પિસ્તા, રસમલાઈ, ચોકલેટ અને રોઝ. છઠ્ઠો પ્રકાર છે પંચરંગી ફ્લેવર જે આ પાંચેય ફ્લેવર નો સંગમ છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

90 મિનિટ
55-60 સર્વિંગ્સ નંગ
  • બેઝ માટે ના ઘટકો:
  • 400 ગ્રામઘી
  • 400 ગ્રામમેંદો (લોટ ચાળી ને લેવો)
  • 100 ગ્રામરવો (લોટ ચાળી ને લેવો)
  • 50 ગ્રામબેસન (લોટ ચાળી ને લેવો)
  • 400 ગ્રામદળેલી ખાંડ (ચાળી ને લેવી)
  • 1 ટેબલસ્પૂનવેનીલા એસેન્સ
  • પ્લેઇન ઇલાયચી નાનખટાઈ ઘટકો:
  • 1/4 ટીસ્પૂનઇલાયચી પાઉડર
  • પિસ્તા નાનખટાઈ માટે ના ઘટકો:
  • 30 ગ્રામઅધકચરા વાટેલા પિસ્તા
  • 5-6ટીપા લીલો ફૂડ કલર
  • 1/4 ટીસ્પૂનઇલાયચી પાઉડર
  • 1 ટીસ્પૂનપિસ્તા ની કતરણ
  • રસમલાઈ નાનખટાઈ માટે ના ઘટકો:
  • 1 ટીસ્પૂનરસમલાઈ એસેન્સ
  • કેસર (2 ચમચી દૂધ માં પલાળેલું)
  • 25 ગ્રામઅધકચરા વાટેલા પિસ્તા
  • 2-3ટીપા પીળો કલર
  • 1/4 ટીસ્પૂનઇલાયચી પાઉડર
  • 1 ટીસ્પૂનપિસ્તા ની કતરણ
  • ચોકલેટ નાનખટાઈ માટે ના ઘટકો:
  • 2 ટેબલસ્પૂનકોકો પાઉડર
  • 3 ટેબલસ્પૂનચોકો ચિપ્સ
  • 2બદામ ની સ્લાઈસ
  • રોઝ નાનખટાઈ માટે ના ઘટકો:
  • 1 ટેબલસ્પૂનરૂહ અફઝાહ (રોઝ સીરપ)
  • 2-3ટીપા લાલ ફૂડ કલર
  • 1 ટીસ્પૂનબદામ ની કતરણ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

90 મિનિટ
  1. 1

    નાનખટાઈ નું બેઝ બનાવવા માટે 1 મોટા બાઉલ માં ઘી અને દળેલી ખાંડ ને ઇલેક્ટ્રિક બિટર થી 5 મિનિટ માટે ક્રીમી સફેદ ટેક્સચર થાય ત્યાં સુધી બીટ કરો. હવે તેમાં મેંદો, રવો અને બેસન ઉમેરી ફરી બધું બરાબર મિક્સ કરી લોટ પાણી કે દૂધ નાખ્યા વગર લોટ બાંધો પછી તેમાં વેનીલા એસેન્સ ઉમેરી મિક્સ કરો. બેઝ તૈયાર છે. હવે તેના 5 ભાગ કરો.

    એસોર્ટેડ નાનખટાઈ રેસીપી સ્ટેપ1ફોટો
    એસોર્ટેડ નાનખટાઈ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પ્લેઇન ઇલાયચી નાનખટાઈ માટે એક ભાગ માં ઇલાયચી પાઉડર નાખી મિક્સ કરી તેના નાના ગોળા બનાવો. પિસ્તા નાનખટાઈ માટે બીજા ભાગ માં અધકચરા વાટેલા પિસ્તા, લીલો ફૂડ કલર અને ઇલાયચી પાઉડર નાખી મિક્સ કરી નાના ગોળા બનાવો.

    એસોર્ટેડ નાનખટાઈ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    રસમલાઈ નાનખટાઈ માટે ત્રીજા ભાગ માં રસમલાઈ એસેન્સ, અધકચરા વાટેલા પિસ્તા, પીળો ફૂડ કલર અને ઇલાયચી પાઉડર નાખી મિક્સ કરી નાના ગોળા બનાવો. ચોકલેટ નાનખટાઈ માટે ચોથા ભાગ માં કોકો પાઉડર અને ચોકો ચિપ્સ નાખી મિક્સ કરી નાના ગોળા બનાવો

    એસોર્ટેડ નાનખટાઈ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    રોઝ નાનખટાઈ માટે પાંચમાં ભાગ માં રૂહ અફઝાહ અને લાલ ફૂડ કલર નાખી મિક્સ કરી નાના ગોળા બનાવો. પંચરંગી નાનખટાઈ બનાવવા માટે ઉપર ના દરેક ફ્લેવર નો થોડો લોટ લઇ તેના નાના ગોળા બનાવો. હવે દરેક રંગ નો 1-1 ગોળો લઇ ભેગા કરી ને પેંડા નો આકાર આપો.

    એસોર્ટેડ નાનખટાઈ રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    દરેક ફ્લેવર ના બધા ગોળા ને પેંડા નો આકાર આપો. ઉપર ચપ્પુ થી x માર્ક કરો. ફ્લેવર પ્રમાણે ઉપર પિસ્તા, ચોકલેટ ચિપ્સ, બદામ વગેરે થી ગાર્નિશ કરો. હવે પ્રિહિટ કરેલા ઓવેન માં 160 ડિગ્રી સેલ્સિયસ પર 20 મિનિટ બેક કરો.

    એસોર્ટેડ નાનખટાઈ રેસીપી સ્ટેપ5ફોટો
    એસોર્ટેડ નાનખટાઈ રેસીપી સ્ટેપ5ફોટો
    એસોર્ટેડ નાનખટાઈ રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    એસોર્ટેડ નાનખટાઈ રેસીપી સ્ટેપ6ફોટો
    એસોર્ટેડ નાનખટાઈ રેસીપી સ્ટેપ6ફોટો
    એસોર્ટેડ નાનખટાઈ રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vaibhavi Boghawala
Vaibhavi Boghawala @zaikalogy
પર November 10, 2020 16:32
Kuwait
Cooking is my passion ❤️ I love to explore new food dishes & places too ... always ready to try new recipes 💃💃
વધુ વાંચો

ટિપ્પણીઓ (69)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
December 01, 2020 13:45
Awesome
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 2nd for રોઝ એસેન્સ

Keywords

નાનખટાઈ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મિક્સ કુકીઝ (mixed cookies recipe in Gujarati)
  2. રવાપૂરી(Rava poori Recipe in Gujarati)
  3. ઓરિયો સનફ્લાવર ચોકલેટ(oreo sunflower chocolate recipe gujarati
  4. મીની ભાખરવડી(Mini Bhakarwadi recipe in Gujarati)
  5. પાલક ફુદીના સેવ(Palak mint sev Recipe in Gujarati)
  1. બેસન પિસ્તા રોલ (Besan Pista Roll Recipe in Gujarati)
  2. કોલડ કોફી(Cold Coffee Recipe in Gujarati)
  3. ક્રિસ્પી મેથી ટવીસ્ટ
  4. ખીર પૂરી(Kheer Poori Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14018940
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close