મઠડી(Mathdi Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મેંદાનો લોટ ચાડી તેમાં તેલનું મોણ નાખી પરોઠા જેવો લોટ બાંધી લો
- 2
થોડીવાર રેસ્ટ આપ્યા પછી નાની-નાની જાડી પૂરી વણી તેમાં કાણા પાડી તેલમાં ધીમા તાપે તળી લો
- 3
પૂરી ધીમા તાપે ચડાઈ ત્યાં સુધી બીજા ગેસ પર એક તપેલીમાં ખાંડ મા થોડું પાણી નાખી બે તારી ચાસણી લઈ લો
- 4
પૂરી તળાઈ જાય અને થોડી ઠંડી થઈ જાય ત્યારબાદ તેમાં પૂરી થોડીવાર બોળી રાખો
- 5
થોડીવારમાં ચાસણી ચડી જાય પછી પૂરી નિતારી લો એટલે મઠડી તૈયાર
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14019006






ટિપ્પણીઓ