કેસર બરફી(Kesar Barfi Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં ઘી ગરમ કરવા મુકો. પછી તેમાં મિલ્ક પાઉડર અને દુધ નાખી સારી રીતે મિક્સ કરો. તે પછી તેમાં બૂરું ખાંડ નાખી સારી રીતે મિક્સ કરો.
- 2
આ મિશ્રણ ને મધ્યમ આંચ પર સતત હલાવતાં રહો તે ઘટ્ટ થાય ત્યાં સુધી. તે પછી તે પેન માં ચોંટે નહિ ને એકદમ ઘટ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરવો. એક થાળી ને ઘી થી ગ્રીસ કરી ને મિશ્રણ ને તે તેમાં પાથરો.
- 3
એવી જ રીતે બીજા લેયર માટે બરફી બનાવો પણ તેમાં કેસર નાખવું જેથી કેસર ફેવર થઈ. પેલા લેયર પર બીજી લેયર પાથરવું. ગાર્નિશ માટે ડ્રાયફ્રૂટ નાખો. તેને થોડી વાર માટે ફ્રીજ માં સેટ કરવા મૂકો.
- 4
સેટ થઇ જાય એટલે ડાયમંડ આકાર માં પીસ કરી સર્વ કરો.
- 5
તો તૈયાર છે મિલ્ક કેસર બરફી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14043451




ટિપ્પણીઓ (3)