કોકોનટ લાડુ(coconut Ladoo Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં એક કડાઈમાં ઘી ગરમ કરો.
- 2
પછી તેમાં કોપરાનું છીણ ઉમેરી ધીમા તાપે શેકો અને સતત ખૂરપી ને હલાવ્યા કરો અને તેમાં ઈલાયચી પાઉડર ઉમેરો.
- 3
ત્યારબાદ તેમાં દૂધ ઉમેરી થોડું શું થાય ત્યાં સુધી ધીમા તાપે શેકો.
- 4
ત્યારબાદ તેમાં દળેલી ખાંડ ઉમેરો અને બરાબર મિક્સ કરો.
- 5
ત્યારબાદ આ મિશ્રણને ઠંડુ થવા દો અને પછી થોડું હાથમાં લઇ લાડુનો શેપ આપો.
- 6
ત્યારબાદ લાડોને સૂકા કોપરા માં રગદોળો અને ઉપર બદામની કતરણ મૂકી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14051459















ટિપ્પણીઓ