કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચકરી(Chakri recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચકરી(Chakri recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચકરી(Chakri recipe in Gujarati)

Nehal Gokani Dhruna
Nehal Gokani Dhruna @Nehal_Gokani_Dhruna
Vadodara

#GA4
#Week13
#Chilli

#GA4
#Week13
#Chilli

વધુ વાંચો

ચકરી(Chakri recipe in Gujarati)

Nehal Gokani Dhruna
Nehal Gokani Dhruna @Nehal_Gokani_Dhruna
Vadodara

#GA4
#Week13
#Chilli

#GA4
#Week13
#Chilli

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 500 ગ્રામચોખા નો લોટ
  • 1પાવડુ તેલ મોણ માટે
  • 1 ચમચીમરચુ પાઉડર
  • 1/2 ચમચીહળદર
  • સ્વાદઅનુસારમીઠું
  • 1 ચમચીતલ
  • 1 ચમચીમરચા ની પેસ્ટ
  • 1 ચમચીઆદુ ની પેસ્ટ
  • જરૂર મુજબ પાણી
  • તેેલ ચકરી તળવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ચોખા નો લોટ ચારી લો

    ચકરી(Chakri recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ તેમાં મરચુ,હળદર,મીઠું,આદુમરચા ની પેસ્ટ,તલ અને તેેલ નું મોળ નાખી જરૂર મુજબ પાણી નાખી લોટ બાંધી લો અને લોટ બંધાઈ ગયા બાદ થોડુ તેેલ નું મોળ નાખી લોટ ને કુણી લો

    ચકરી(Chakri recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચકરી(Chakri recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચકરી(Chakri recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ સંચા ને તેેલ થી ગ્રીસ કરી લો પછી તેેમાં લોટ ભરો

    ચકરી(Chakri recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચકરી(Chakri recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચકરી(Chakri recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ તેને ગોળાકાર આપી ચકરી નો સેઈપ આપી બધી પેલા ચકરી પાડી લો ફોટા માં બતાવ્યા પ્રમાણે

    ચકરી(Chakri recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચકરી(Chakri recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચકરી(Chakri recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ એક કડાઈ તેેલ મુકો અને તેેલ ગરમ થાય એટલે બધી ચકરી ગોલ્ડન બ્રાઉન કલર ની થાય ત્યા સુધી તરો

    ચકરી(Chakri recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ચકરી(Chakri recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ચકરી(Chakri recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તૈયાર છે ચોખા ના લોટ ની ક્રિસ્પી ચકરી

    ચકરી(Chakri recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ચકરી(Chakri recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ચકરી(Chakri recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    તેને એક બાઉલ માં સર્વ કરો

    ચકરી(Chakri recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ચકરી(Chakri recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ચકરી(Chakri recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nehal Gokani Dhruna
Nehal Gokani Dhruna @Nehal_Gokani_Dhruna
પર December 11, 2020 03:57
Vadodara

ટિપ્પણીઓ (6)

Madhavi Bhayani
Madhavi Bhayani @madhavi1951964
December 11, 2020 14:58
Wah mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચકલી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેથી બાજરી ના ગોટા(Methi bajri pakoda recipe in Gujarati)
  2. લીલા મરચા ના ઠેચા (green chilli thecha recipe in gujarati)
  3. કાજુ ચોકો ક્રંચ (kaju choco crunch recipe in Gujarati)
  4. લીલવા કચોરી(Lilva kachori recipe in Gujarati)
  5. ક્રિસ્પી નટી કપ(Crispy nutty cup recipe in Gujarati)
  1. લીલી તુવેર ની કચોરી(Lili tuver ni kachori recipe in Gujarati)
  2. તુવેર મેથીનું શાક(Tuver methi sabji recipe in gujarati)
  3. હૈદરાબાદી બિરયાની વિથ મિરચી સાલાન (Hyderabadi Biryani with Mirchi Salan recipe in Gujarati)
  4. ક્રિસ્પી મખાનાં વીથ સાલસા સલાડ(Crispy makhana with salsa salad recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14073586
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close