પાવ ભાજી (PAv Bhaji Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ભાજી બનાવા માટે સોંપ્રથમ બધા જ શાક ને બાફી લો. અને તેને ક્રશ કરી લો. વટાણા ને ક્રશ કરશો નઈ.
- 2
વઘાર માટે તેલ મુકો. લસણ ની પેસ્ટ, આદુ મરચા ની પેસ્ટ, ડુંગળી ટામેટા ની ગ્રેવી ઉમેરો. બધા જ મસાલા ઉમેરો ખાંડ લીંબુ ઉમેરો અને ગ્રેવી ને ચડવા દો. બધું જ શાક ક્રશ કરેલું ઉમેરો. વટાણા ઉમેરો અને સરખું મિક્સ કરો. હવે તેમાં બટર અને ક્રીમ ચીઝ ઉમેરો.
- 3
ભાજી તૈયાર છે પાવ સાથે સર્વે કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14093336











ટિપ્પણીઓ