કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચોકલેટ વોલનટ બ્રાઉની(Chocolate walnut brownie recipe in gujarati
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચોકલેટ વોલનટ બ્રાઉની(Chocolate walnut brownie recipe in gujarati રેસીપી મુખ્ય ફોટો

ચોકલેટ વોલનટ બ્રાઉની(Chocolate walnut brownie recipe in gujarati

Hiral A Panchal
Hiral A Panchal @hiral

#GA4
#Week10
#chocolate

#GA4
#Week10
#chocolate

વધુ વાંચો

ચોકલેટ વોલનટ બ્રાઉની(Chocolate walnut brownie recipe in gujarati

Hiral A Panchal
Hiral A Panchal @hiral

#GA4
#Week10
#chocolate

#GA4
#Week10
#chocolate

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
  • ૧ કપમેંદો
  • ૧/૪ કપકોકો પાઉડર
  • ૧/૪ કપસાકર (પીસેલી)
  • ૧/૨ ટીસ્પૂનબેકિંગ પાઉડર
  • ૫ ટેબલસ્પૂનદૂધ
  • ૨ ટીસ્પૂનબટર
  • ૧/૪ કપઅખરોટ (સમારેલા)
  • ૧/૨ કપડાર્ક ચોકલેટ
  • ૧/૨ ટીસ્પૂનવેનિલા એસેન્સ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    કેકના ટીનને બ્રશની મદદથી બટર લગાવી દો અને ઓવનને ૧૮૦ પર પ્રી હીટ કરી લો.

    ચોકલેટ વોલનટ બ્રાઉની(Chocolate walnut brownie recipe in gujarati રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    સૌપ્રથમ એક બાઉલમાં મેંદો,બેકિંગ પાઉડર,કોકો પાઉડર ચાળી લો.

    ચોકલેટ વોલનટ બ્રાઉની(Chocolate walnut brownie recipe in gujarati રેસીપી સ્ટેપ2ફોટો
    ચોકલેટ વોલનટ બ્રાઉની(Chocolate walnut brownie recipe in gujarati રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે નાની તપેલીમાં થોડું પાણી ગરમ મૂકો એના ઉપર એક બાઉલમાં બટર, ચોકલેટ અને વેનિલા એસેન્સ નાખી મેલ્ટ કરી લો.

    ચોકલેટ વોલનટ બ્રાઉની(Chocolate walnut brownie recipe in gujarati રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ તૈયાર કરેલા મિશ્રણને લોટ સાથે મિક્સ કરી લો. હવે એમાં અખરોટના ટુકડા ઉમેરીને ફરી બરાબર મિક્સ કરી લો.

    ચોકલેટ વોલનટ બ્રાઉની(Chocolate walnut brownie recipe in gujarati રેસીપી સ્ટેપ4ફોટો
    ચોકલેટ વોલનટ બ્રાઉની(Chocolate walnut brownie recipe in gujarati રેસીપી સ્ટેપ4ફોટો
    ચોકલેટ વોલનટ બ્રાઉની(Chocolate walnut brownie recipe in gujarati રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે ગ્રીસ કરેલા ટિન માં બેટર ઉમેરી દો.ટેપ કરી ઉપરથી ફરી થોડા અખરોટના ટુકડા ઉમેરી દો. હવે કેક ના ટિન ને ઓવનમાં મૂકી 20 થી 25 મિનિટ માટે બેક કરી લો.બહાર કાઢી થોડી ઠંડી પડે પછી કેકના ટિન માંથી કાઢી લો બસ તૈયાર છે.... ચોકલેટ વોલનટ બ્રાઉની આઈસક્રીમ સાથે સર્વ કરો

    ચોકલેટ વોલનટ બ્રાઉની(Chocolate walnut brownie recipe in gujarati રેસીપી સ્ટેપ5ફોટો
    ચોકલેટ વોલનટ બ્રાઉની(Chocolate walnut brownie recipe in gujarati રેસીપી સ્ટેપ5ફોટો
    ચોકલેટ વોલનટ બ્રાઉની(Chocolate walnut brownie recipe in gujarati રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hiral A Panchal
Hiral A Panchal @hiral
પર November 22, 2020 17:45

ટિપ્પણીઓ (8)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
December 16, 2020 06:07
Delicious
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચોકલેટ Walnut Brownie

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઢેખરા (dhekhra recipe in gujarati)
  2. ચોકો હેઝલનટ ડિસ્ક(Choco hazelnut disk recipe in gujarati)
  3. ખારી શીંગ(Salted peanuts recipe in gujarati)
  4. પાન ચોકોલેટ ફજ(paan chocolate fudge recipe in Gujarati)
  5. દાલ પકવાન(Dal Pakvan Recipe in Gujarati)
  1. ચોકલેટ કપ કેક(Chocolate cup cake recipe in gujarati)
  2. સેઝવાન ચીઝ ઢોસા(Schezwan cheese dosa recipe in gujarati)
  3. હોટ ચોકલેટ(Hot chocolate recipe in gujarati)
  4. ચોકો બોલ્સ(Choco balls recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14094431
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close