કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફણગાવેલા મઠનું શાક(Sprouted moth sabji recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફણગાવેલા મઠનું શાક(Sprouted moth sabji recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ફણગાવેલા મઠનું શાક(Sprouted moth sabji recipe in Gujarati)

Harsha Valia Karvat
Harsha Valia Karvat @harshakarvat
બોરીવલી, મુંબઈ.

#GA4
#Week11
#Sprouts
કઠોળ જેવા કે ચણા, ચોળી, મસુર, રાજમા, મગ અને મઠ પ્રોટીન અને શકિત પુરો પાડતો અગત્યનો ખોરાક છે. એમાં પણ જો કઠોળને ફણગાવીને ખાવાના ઉપયોગમાં લેવામાં આવે તો શરીરને અગણિત ફાયદા થાય છે. ફણગાવેલા મઠ પ્રોટીન, ફાયબર, જરુરી વિટામીન અને મીનરલ નો ઉત્તમ સ્ત્રોત અને સંપૂર્ણ આહાર છે. મેં આજે ફણગાવેલા મઠનું શાક બનાવ્યું છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20-25 મિનિટ
5 લોકો
  • 250 ગ્રામમઠ
  • 3 મોટી ચમચીતેલ
  • 2 ચમચીલાલ મરચું
  • 1/2 ચમચીહળદર
  • 1 ચમચીધાણાજીરું
  • 1/4 ચમચીહીંગ
  • 2 ગ્લાસપાણી
  • મીઠું સ્વાદ મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20-25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મઠને સરખી રીતે ધોઈને 8 કલાક સુધી પલાળી રાખો. મઠ પલળે એટલે તેને એક ચારણામાં નિતારી, કપડાથી વીંટી તેને 8-9 કલાક સુધી રાખી મુકવાથી મઠને સરસ ફણગા ફૂટી જાય છે

    ફણગાવેલા મઠનું શાક(Sprouted moth sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ફણગાવેલા મઠનું શાક(Sprouted moth sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ફણગાવેલા મઠનું શાક(Sprouted moth sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    મઠને વઘારવા માટેની બધી સામગ્રી તૈયાર કરી લો

    ફણગાવેલા મઠનું શાક(Sprouted moth sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક મોટા લોયામાં તેલ ગરમ કરી તેમાં હિંગનો વઘાર કરી મઠ ઉમેરી બાકીના બધા મસાલા અને પાણી ઉમેરી થોડી વાર ઉકાળી તેને ઢાંકીને ચડવા દો

    ફણગાવેલા મઠનું શાક(Sprouted moth sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ફણગાવેલા મઠનું શાક(Sprouted moth sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ફણગાવેલા મઠનું શાક(Sprouted moth sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    20 મિનિટમાં બધું પાણી બળી જશે અને મઠ સરસ રીતે ચડી જશે. આ લો તૈયાર છે ગરમા ગરમ ફણગાવેલા મઠનું શાક.

    ફણગાવેલા મઠનું શાક(Sprouted moth sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ફણગાવેલા મઠનું શાક(Sprouted moth sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Harsha Valia Karvat
Harsha Valia Karvat @harshakarvat
પર November 29, 2020 17:02
બોરીવલી, મુંબઈ.

ટિપ્પણીઓ (2)

Harsha Valia Karvat
Harsha Valia Karvat @harshakarvat
December 01, 2020 07:32
Tnx dear 😍😍
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

શાક મઠ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. આમળા ની પાચક ગટાગટ ગોળી (Amla Goli recipe in Gujarati)
  2. સાલમ પાક.(salam pak Recipe in gujarati)
  3. ઇમ્મુનિટી બૂસ્ટર આમલા લડ્ડુ(Amla laddu recipe in Gujarati)
  4. પ્રોટીન પાઉડર (Protein Powder Recipe In Gujarati)
  5. મલ્ટીગ્રેઈન ગુંદર-મેથીપાક(Multigrain gundar-methipak recipe in Gujarati)
  1. સુખડી (Sukhdi Recipe In Gujarati)
  2. ફણગાવેલા મગ નું સલાડ(Sprouted mung salad recipe in Gujarati)
  3. કાઢો (Kadho recipe in Gujarati)
  4. સૂંઠ અને ગંઠોડા ની રાબ(Sunth-ganthoda ni raab recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14101175
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close