દાળિયાના લાડું(Daliya na laddu recipe in gujarati)

#સ્વીટ
અત્યારે તહેવારો ની વણજાર ચાલુ જ છે ત્યારે કોઈ ઝટપટ બનીજાય તેવી વાનગી ઓ ની શોધ માં બધાં હોય છે. આજે એવા લાડું બનાવ્યા છે કે જેમાં ગેસ પણ ચાલુ કરવા ની જરૂર નથી. ને બાળકો પણ રમત રમત માં બનાવી શકે છે. મેં તો ગણપતિ બાપ્પા માટે બનાવ્યાં છે. તમે પણ બનાવીદો..

રાંધવાની સૂચનાઓ
- 1
દાળિયા ને મિક્સર માં ક્રશ કઈ ચાળી લેવા. કોપરાં નું છીણ હવા વાળું હોય તો સ્હેજ શેકી લેવું.
- 2
દાળિયા, કોપરાનું છીણ,સાકર અને ઈલાયચી પાઉડર મિક્સ કરી ધીમે ધીમે ઘી નાખી મિશ્રણ તૈયાર કરો. લાડું વડે તેવું રાખવું. પછી લાડું વાળી કોપરાં ના છીણ માં રગદોળી ને ડીશ માં મુકો.
- 3
બે વાટકી માં અલગ અલગ લાલ અને લીલો કલર પલાળવો. અને આંગળી ની મદદ થી લાડું ઉપર ટપકા કરી દેવા
- 4
ભગવાન ને ઘરવા ઝટપટ લાડું તૈયાર છે..
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (8)