લાડુ (Ladoo Recipe in Gujarati)

Nehal Gokani Dhruna @Nehal_Gokani_Dhruna
#MW1
કોરોના ની મહામારી માં હળદર એક ઉત્કૃષ્ટ રોગપ્રતિકારક/ઈમ્યુનિટી બુસ્ટર છે માટે મૈ હળદર ઉપયોગ કરી ને આ ટેબ બનાવી છે
લાડુ (Ladoo Recipe in Gujarati)
#MW1
કોરોના ની મહામારી માં હળદર એક ઉત્કૃષ્ટ રોગપ્રતિકારક/ઈમ્યુનિટી બુસ્ટર છે માટે મૈ હળદર ઉપયોગ કરી ને આ ટેબ બનાવી છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી સામગ્રી તૈયાર કરો અને પેલા સુંઠ નો પાઉડર લો તેમા હળદર ગોળ ખમણી ને નાખો પછી બધુ જ મિકસ કરી લો
- 2
ત્યારબાદ તે મિશ્રણ માં 1 ચમચી ધી નાખો અને બધુ મિકસ કરી લો અને જરૂર લાગે તો જ બીજી ચમચી ધી નાખવુ પછી તે મિશ્રણ ની નાની ગોળી બનાવો
- 3
તે મિશ્રણ લાડુણી બને અેવુ બનાવા નું છે
- 4
તૈયાર છે અાયુર્વેદિક ઈમ્યુનિટી ટેબ@બૂસ્ટર
- 5
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14116476


















ટિપ્પણીઓ (11)