અડદિયા(Adadiya recipe in Gujarati)

Mayuri Kartik Patel @cook_26196254
#MW1
વસાણું તેમજ એક ઈમ્યૂનીટી બૂસ્ટર સૌરાષ્ટ્ર નું લોકપ્રિય વસાણું.
અડદિયા(Adadiya recipe in Gujarati)
#MW1
વસાણું તેમજ એક ઈમ્યૂનીટી બૂસ્ટર સૌરાષ્ટ્ર નું લોકપ્રિય વસાણું.
રાંધવાની સૂચનાઓ
- 1
એક પૅન મા ઘી ગરમ કરી તેમાં લોટ ઉમેરો
- 2
તેને ધીમા તાપે બ્રાઉન થાય ત્યાં સુધી શેકીએ. આ એકદમ ધીરજ વાળી પ્રોસેસ છે.
- 3
શેકેલા ઘી લોટના મીશ્રણ મા કાજૂ બદામ ટોપરુ અને માવો ઉમેરીશુ.
- 4
હવે બધું મીક્ષ કરી લઈ સાઇડ મા મૂકીએ.
- 5
એ જ પૅનમા ખાન્ડ ની ૨ તારની ચાસણી લઈએ.
- 6
હવે ચાસણીમાં શેકેલો લોટ ઉમેરી ગેસ પર એક મીનીટ ચલાવી લેશું.
- 7
હવે એક ડીશમાં નીચે ઝીણું ટોપરુ ભભરાવીશું. તેના પર અડદિયા પાક પાથરી ફરીથી ટોપરુ ગાર્નિશ કરીશુ.
- 8
ઠંડુ થાય એટલે તમારી ઈચ્છા મૂજબ ના શેપ મા કટ કરી સ્ટોર કરી લઈએ.
- 9
નોંધ:- ચાસણી સીઝન મુજબ લેવી.
Keywords
Similar Recipes
More Recipes
- મગ સ્પ્રાઉટ ક્રિસ્પી ચાટ (Moong sprouts crispy chaat recipe in Gujarati)
- નાગર સ્ટાઇલ અડદિયા(Adadiya recipe in Gujarati)
- સ્પેશ્યલ ભાવનગરી બટેટા ભૂંગળા(Bhungla bataka recipe in Gujarati)
- સ્પાઈસી પાઈનેપલ ક્યુકમ્બર ડિટૉક્સ ડ્રિંક (Spicy Pineapple cucumber detox drink recipe in Gujarati)
- ખજૂર પાક(Khajoor pak recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14125726

















ટિપ્પણીઓ (4)