કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લીલી ડુંગળી અને ગાંઠિયાનું શાક(Lili dungli-ganthiya nu shak recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લીલી ડુંગળી અને ગાંઠિયાનું શાક(Lili dungli-ganthiya nu shak recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

લીલી ડુંગળી અને ગાંઠિયાનું શાક(Lili dungli-ganthiya nu shak recipe in Gujarati)

Avani Tanna
Avani Tanna @cook_25969033

#GA4
#Week11

#GA4
#Week11

વધુ વાંચો

લીલી ડુંગળી અને ગાંઠિયાનું શાક(Lili dungli-ganthiya nu shak recipe in Gujarati)

Avani Tanna
Avani Tanna @cook_25969033

#GA4
#Week11

#GA4
#Week11

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 mins
3 servings
  • 2 નંગડુંગળી
  • 2 નંગટામેટાં
  • 1 વાટકી લીલી ડુંગળી
  • 5 નંગલીલા મરચા
  • 2 ટેબલ સ્પૂનઆદુ અને લસણ ની પેસ્ટ
  • 1 બાઉલ કોથમીર
  • 3 ટેબલ સ્પૂનગોળ
  • 1/2બાઉલ દહીં
  • 1બાઉલમોરા ગાંઠીયા
  • 1 ટેબલ સ્પૂનમરચું પાઉડર
  • 1 ટેબલ સ્પૂનધાણાજીરુ
  • 1/2 ટેબલ સ્પૂનહળદર
  • 1/2 ટેબલ સ્પૂનરાઈ
  • 1/2 ટેબલ સ્પૂનહિંગ
  • 1/2 ટેબલ સ્પૂનગરમ મસાલો
  • 1 ટેબલ સ્પૂનઅથાણાનો મસાલો
  • નમક સ્વાદાનુસાર
  • 5 ટેબલ સ્પૂનતેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 mins
  1. 1

    સૌપ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો.

    લીલી ડુંગળી અને ગાંઠિયાનું શાક(Lili dungli-ganthiya nu shak recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યાર બાદ તેમાં રાઈ અને હિંગ નો વઘાર કરી અને ડુંગળી નાખો.

  3. 3

    ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય ત્યારબાદ તેમાં મીઠું,મરચું પાઉડર, ધાણાજીરું, ગરમ મસાલો, હળદર, અથાણાનો મસાલો નાખીને બરાબર હલાવો.

    લીલી ડુંગળી અને ગાંઠિયાનું શાક(Lili dungli-ganthiya nu shak recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લીલી ડુંગળી અને ગાંઠિયાનું શાક(Lili dungli-ganthiya nu shak recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ તેમાં ટામેટાં, લીલી ડુંગળી, આદુ, મરચાં અને લસણ નાખીને બરાબર હલાવો.

    લીલી ડુંગળી અને ગાંઠિયાનું શાક(Lili dungli-ganthiya nu shak recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ તેમાં એક કપ પાણી ઉમેરીને બરાબર ચડવા દો.

  6. 6

    ત્યાર બાદ તેમાં દહીં, ગોળ અને ગાંઠિયા ઉમેરીને મિક્સ કરો.

    લીલી ડુંગળી અને ગાંઠિયાનું શાક(Lili dungli-ganthiya nu shak recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ત્યારબાદ તેને કોથમરી વડે ગાર્નીશ કરી રોટલા સાથે સર્વ કરો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Avani Tanna
Avani Tanna @cook_25969033
પર November 29, 2020 18:14

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

લીલી ડુંગળી ગાંઠીયા નું શાક ગાંઠિયા શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. આમળા ની પાચક ગટાગટ ગોળી (Amla Goli recipe in Gujarati)
  2. સાલમ પાક.(salam pak Recipe in gujarati)
  3. ઇમ્મુનિટી બૂસ્ટર આમલા લડ્ડુ(Amla laddu recipe in Gujarati)
  4. પ્રોટીન પાઉડર (Protein Powder Recipe In Gujarati)
  5. મલ્ટીગ્રેઈન ગુંદર-મેથીપાક(Multigrain gundar-methipak recipe in Gujarati)
  1. હેલ્ધી સ્પ્રાઉટ્સ કબાબ(Sprouts kabab recipe in Gujarati)
  2. આમળા અને લીલી હળદરનો જ્યુસ(Amla-fresh turmeric juice recipe in Gujarati)
  3. ઉકાળો (UKADO recipe in Gujarati)
  4. લીલી ડુંગળી નું શાક(Lili dungli nu shak recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14138224
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close