સિંગદાણાનો પાક(Shing pak recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સિંગદાણાને શેકી લ્યો.
- 2
ત્યારબાદ તેને વેલણ વડે ક્રસ કરી લ્યો.
- 3
ત્યારબાદ એક કડાઈમાં ઘી અને પાણી ગરમ કરવા મૂકી દો.
- 4
ત્યારબાદ તેમાં ગોળ એડ કરો.
- 5
ત્યારબાદ તે મિશ્રણને બરાબર ઉકળવા દો અને કડક પાઇ તૈયાર કરો.
- 6
ત્યારબાદ તેમાં સિંગદાણા ઉમેરીને બરાબર હલાવો.
- 7
ત્યારબાદ તે મિશ્રણને ગ્રીસ કરેલા પ્લાસ્ટિક પેપર ઉપર પાથરી ને બરાબર વેલણ વડે વણી લો.
- 8
ત્યારબાદ તેને પીસીસ કટ કરી અને સર્વિંગ બાઉલમાં સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14174038










ટિપ્પણીઓ