કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મુઠીયા (Muthiya Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મુઠીયા (Muthiya Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મુઠીયા (Muthiya Recipe In Gujarati)

Trupti Buddhdev
Trupti Buddhdev @cook_26515889
Rajkot

#GA4
#WEEK12

#GA4
#WEEK12

વધુ વાંચો

મુઠીયા (Muthiya Recipe In Gujarati)

Trupti Buddhdev
Trupti Buddhdev @cook_26515889
Rajkot

#GA4
#WEEK12

#GA4
#WEEK12

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મીનીટ
3 લોકો માટે
  • 4ચમચા બેસન
  • 2ચમચા ઘઉ નો લોટ
  • 1 ચમચીબાજરી નો લૉટ
  • 1નાની દુધી
  • 1નાનુ બઉલ ભાત
  • મીઠું સ્વાદાનુસાર
  • 1 ટી સ્પૂનલાલ મરચું
  • 1/2 ટી સ્પૂનહળદર
  • 1 ટી સ્પૂનધાણા જીરું
  • ચપટીસાજી નાં ફુલ
  • 1 ટી સ્પૂનખાંડ
  • 1લીંબુ
  • થોડી ધણાભાજી
  • 1નાનુ બાઉલ મેથી ની ભાજી
  • 2 સ્પૂનતેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ દુધી ને ખમણી લો પછી ખમણલી દુધી મા ભાત નાંખી હલાવો

    મુઠીયા (Muthiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી તેમાં મેથી ની ભાજી ધાણાભાજી નાખો અને એમા બેસણ અને ઘઉ નો લૉટ અને બાજરી નો લૉટ નાખો

    મુઠીયા (Muthiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મુઠીયા (Muthiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મુઠીયા (Muthiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એમા બધો મસાલો,લીંબુ,અને સાજી નાં ફુલ નાખી મિક્સ કરો

    મુઠીયા (Muthiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    આ મિશ્રણ ને ઢોક્ળીયા મા મુઠીયા વાડી ને મુકો

    મુઠીયા (Muthiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ઢોકળા ચડી જાય એટલે ગરમ ગરમ સર્વ કરો કેચપ કે તેલ સાથે બહુ જ સરસ સ્વાદિષ્ટ લાગે છે

    મુઠીયા (Muthiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Trupti Buddhdev
Trupti Buddhdev @cook_26515889
પર December 06, 2020 11:15
Rajkot

ટિપ્પણીઓ

Rina Raiyani
Rina Raiyani @cook_RINA
December 12, 2020 02:59
Wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મુઠીયા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચોકો પીનટ સ્વિસ રોલ (Choco Peanut Swiss Roll recipe in gujarati)
  2. ખમણ (khaman recipe in gujarati)
  3. કૂકીઝ(Cookies Recipe in Gujarati)
  4. ડ્રાયફ્રુટ કુકીઝ (Dryfruits Cookies Recipe In Gujarati)
  5. ઓટમ એપ્પલ ટી(Oats Apple Tea Recipe in Gujarati)
  1. પુડલા(Pudla Recipe in Gujarati)
  2. પાત્રા(Patra recipe in Gujarati)
  3. કાજૂકરી(Kaju curry recipe in gujarati)
  4. ઢોકળીનું શાક(Dhokali Shak Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14178216
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close