કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સરગવાનું લોટવાળું શાક(Sargava nu lotvalu shak recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સરગવાનું લોટવાળું શાક(Sargava nu lotvalu shak recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સરગવાનું લોટવાળું શાક(Sargava nu lotvalu shak recipe in Gujarati)

Sheth Shraddha S💞R
Sheth Shraddha S💞R @cook_25001876

#GA4
#week12
#બેસન
સરગવો પ્રોટીન,વિટામિન સી અને કેલ્શિયમ થી ભરપૂર હોય છે.તે હાડકા મજબૂત કરે છે.
તે વજન ઉતારવા માટે પણ ઘણો ઉપયોગી છે.
તેનું જ્યુસ પણ બનાવાય છે.તેનો બાફી ને પણ ખાવા માં ઉપયોગ થાય છે અને તેની કઢી ને શાક પણ બનાવાય છે જે ખૂબ ટેસ્ટી લાગે છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫ મિનિટ
૩ કે ૪ વ્યક્તિ
  • ૨૦૦ ગ્રામ સરગવો
  • ૧ કપછાશ
  • ૧/૨ કપચણા નો લોટ
  • ૧ ચમચીલાલ મરચું પાઉડર
  • ૧/૨ ચમચીહળદર
  • 1-2 લીલા મરચા જીણા સમારેલા
  • ૧/૪ ચમચીહિંગ
  • સ્વાદ અનુસારમીઠું
  • જરૂર પૂરતું પાણી
  • ૧ ચમચો તેલ
  • ૧/૨ ચમચીતલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ સરગવાની શીંગને ધોઈ સમારી ને બાફી લો.અને ચણા ના લોટ ને છાશ માં મિક્સ કરી બરોબર હલાવીને સ્મૂધ બેટર તૈયાર કરી લો.

    સરગવાનું લોટવાળું શાક(Sargava nu lotvalu shak recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક પેન માં તેલ મુકો તેલ આવે એટલે તેમાં તલ ઉમેરો.તલ ગુલાબી થાય એટલે તેમાં હિંગ ઉમેરો.

    સરગવાનું લોટવાળું શાક(Sargava nu lotvalu shak recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તે પછી તેમાં ચણાના લોટનું તૈયાર કરેલું બેટર અને જરૂર લાગે તો પાણી ઉમેરો અને સાથે મરચું અને હળદર પણ એડ કરો પછી તેને સતત 2,3 મિનિટ સુધી થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહો.

    સરગવાનું લોટવાળું શાક(Sargava nu lotvalu shak recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ તેમાં સરગવો,મીઠું અને લીલા મરચા એડ કરી ને હળવા હાથે હલાવી નાખો.

    સરગવાનું લોટવાળું શાક(Sargava nu lotvalu shak recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી તેને ઢાંકી ને ધીમા ગેસે એકાદ મિનિટ થવા દો અને ઉતારી લો.

    સરગવાનું લોટવાળું શાક(Sargava nu lotvalu shak recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    સરગવાનું લોટવાળું શાક(Sargava nu lotvalu shak recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    અને ગરમ ગરમ જ સર્વ કરો.
    *આમાં આદુ-લસણ પણ નાખી શકો છો.

    સરગવાનું લોટવાળું શાક(Sargava nu lotvalu shak recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    સરગવાનું લોટવાળું શાક(Sargava nu lotvalu shak recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sheth Shraddha S💞R
Sheth Shraddha S💞R @cook_25001876
પર December 06, 2020 12:36
Cooking is my passion👩🏻‍🍳
વધુ વાંચો

ટિપ્પણીઓ (8)

Rina Raiyani
Rina Raiyani @cook_RINA
December 12, 2020 02:59
Wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સરગવો શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચોકો પીનટ સ્વિસ રોલ (Choco Peanut Swiss Roll recipe in gujarati)
  2. ખમણ (khaman recipe in gujarati)
  3. કૂકીઝ(Cookies Recipe in Gujarati)
  4. ડ્રાયફ્રુટ કુકીઝ (Dryfruits Cookies Recipe In Gujarati)
  5. ઓટમ એપ્પલ ટી(Oats Apple Tea Recipe in Gujarati)
  1. મગફળીની ચટણી(Peanut chatney recipe in Gujarati)
  2. ટાકોઝ વિથ બિન્સ(Takos recipe in Gujarati)
  3. રીંગણ બટાકાનું લોટવાળું શાક(Brinjal potato with besan sabji recipe in Gujarati)
  4. સરગવાનું લોટવાળું શાક(Besan drumstick sabji recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14178619
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close