રાંધવાની સૂચનાઓ
- 1
મેથીની ભાજી સમારો પછી તેને પાણી વડે ધોઈ નાખો તેને નીતરવા મૂકી એક કડાઈમાં તેલ મૂકો
- 2
તેલમાં ચપટી હિંગ નાખી પછી મેથી વધારો તેમાં હળદર મરચાંની ભૂકી ધાણા જીરૂ પાઉડર નમક નાખો ત્યારબાદ તેને થોડું પાણી નાખી ચડવા દયો
- 3
ભાજી કડાઈમાં ચડે ત્યાં સુધીમાં બેસનમાં થોડું મીઠું થોડું મરચાનો ભૂકો થોડું ધાણા-જીરુ પાઉડર બધું નાખી તેમાં પાણી નાખીને ભજીયા જેવું ખીરું તૈયાર કરો ભાજી ચડી ગયા પછી તેમાં ખીરુ ધીમે ધીમે રેડો અને ચમચો હલાવતા જાવ ગઠ્ઠા ન પડે તેવી રીતે તેને હલાવો
- 4
પછી તેને જળવાયું કડાઈમાં થી બેસન અને ભાજી છુટા પડવા લાગે ત્યારે ગેસને બંધ કરો હવે નોટરી મેથીની ભાજી તૈયાર થઈ ગઈ છે તેને બાજરાના રોટલા સાથે તમે ખાઈ શકો છો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14179725
















ટિપ્પણીઓ