હૈદ્રાબાદી પુલાવ(Hyderabadi pulao recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા શાકભાજીને ઝીણા સમારી લેવા.ડુંગળી ને પણ ઝીણા સમારી લેવી છે. એક તપેલીમાં પાણી નાખીને સોયાવડી 2 મિનિટ ઉકાળી લેવી. પછી તેને એક જારમાં નીતારી લેવું.
- 2
હવે એક કડાઈ ની અંદર તેલ ગરમ મુકો પછી તેમાં એક ચમચી રાઇ જીરૂ નાખો પછી તેમાં ડુંગળી નો વઘાર કરો પછી બધી વસ્તુ નાખી અને હલાવો પછી તેમાં હળદર લાલ મરચું નાંખવું પછી સોયાવડી નાખો પછી તેને મિક્સ કરો અનુસાર મીઠું નાખો
- 3
પછી તેમાં basmati ચોખા નાખો પછી તેમાં કૂકરના ઢાંકણ ઢાંકી અને તેમાં બે સીટી વગાડો પછી બે મિનીટ ધીમા ગેસ પર રાખો ઠરે એટલે નીચે ઉતારી અને ઢાંકણ ખોલી અને એક ડીશમાં ગરમાગરમ સર્વ કરો તૈયાર છે આપણો હૈદ્રાબાદી પુલાવ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14184222













ટિપ્પણીઓ