મટર પનીર મસાલા(Mutter paneer masala recipe in Gujarati)

Mayuri Kartik Patel @cook_26196254
#MW2
હેલ્ધી ફૂડ ટોટલી મેડ બાય હોમ શેફ માય શેલ્ફ.
સ્ટેપ્સ ૪-૫-૬ ના વિડીયો ફેસબુક પેજ પર અપલોડ કરેલ છે.
મટર પનીર મસાલા(Mutter paneer masala recipe in Gujarati)
#MW2
હેલ્ધી ફૂડ ટોટલી મેડ બાય હોમ શેફ માય શેલ્ફ.
સ્ટેપ્સ ૪-૫-૬ ના વિડીયો ફેસબુક પેજ પર અપલોડ કરેલ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ડુંગળી, ટામેટું, આદુ,મરચું લસણ કટ કરી, ગ્રેવી કરવી.
- 2
પૅન મા તેલ મૂકી જીરું, ઇલાયચી ફોલી ઉમેરી સાન્તળી, હળદર ઉમેરો
- 3
પૅનમા ગ્રેવી ઉમેરી ગરમ થાય પછી લાલ મરચુ પાઉડર નમક ઉમેરી ચલાવતા રહો જરૂર મુજબ પાણી થોડું થોડું ઉમેરતા રહો.
- 4
ગ્રેવી માથી તેલ છૂટું પડે પછી તેમાં વટાણા ઉમેરો ફરીથી પાણી ઉમેરી કૂક થવા દો.
- 5
વટાણા કૂક થાય પછી પનીર ક્યૂબ ઉમેરી ગરમ મસાલો અને પનીર મસાલો નાખી૧૦ મીનીટ જેવું કૂક કરો.
- 6
ગાર્નિશ કરી પીરસવા માટે તૈયાર છે મટર પનીર મસાલા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14186405

ટિપ્પણીઓ