કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લીલી તુવેરના ટોઠા (Lili tuver na totha recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લીલી તુવેરના ટોઠા (Lili tuver na totha recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

લીલી તુવેરના ટોઠા (Lili tuver na totha recipe in Gujarati)

Hetta_11 Soni
Hetta_11 Soni @cook_24790559

#GA4
#Week13
#tuver
#chilli

#GA4
#Week13
#tuver
#chilli

વધુ વાંચો

લીલી તુવેરના ટોઠા (Lili tuver na totha recipe in Gujarati)

Hetta_11 Soni
Hetta_11 Soni @cook_24790559

#GA4
#Week13
#tuver
#chilli

#GA4
#Week13
#tuver
#chilli

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મીનીટ
  • 250 ગ્રામ- લીલી તુવેર
  • ગ્રેવિ માટે ના ઘટકો
  • 1 કપ ઝીણા સમારેલા લીલા કાંદા
  • 1 કપ-ઝીણું સમારલુ લીલુ લસણ
  • 1 ટેબલસ્પૂન- આદું મરચાં ની પેસ્ટ
  • 2- બારિક સમારેલા / ગ્રેવિ કરેલા ટામેટાં
  • 1 ટેબલસ્પૂન ગોળ
  • 1 ટી સ્પૂન લસણની પેસ્ટ
  • વધાર માટે ના ઘટકો
  • 1 -1/2- ટીસ્પુન હિંગ
  • 1- ટીસ્પુન જીરુ
  • 1- ટીસ્પુન રાઈ
  • 1- નાનો તજ નો ટુકડો
  • 2- લવિંગ
  • 7-8- મીઠાં લીમડા ના પાન
  • 2- કરી પત્તા
  • 3 ટેબલ સ્પૂન તલ નુ તેલ
  • મસાલા
  • 2 ટીસ્પૂન લાલ મરચું પાઉડર તીખાશ પ્રમાણે
  • 1 -1/2 ટીસ્પૂન હળદર
  • 1 ટીસ્પૂન ધાણાજીરું
  • 2 ટીસ્પૂન ગરમ મસાલો
  • મીઠું સ્વાદ અનુસાર
  • ગાર્નીશ
  • સમારેલી કોથમીર
  • બેસન ની સેવ
  • દાંડમ નાં દાણા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ એક તાવડીમાં તુવેર ના દાણા શેકવા દાણા ધીમા તાપે શેકવા અને ઉપર એક બાઊલ ઢાંકી દેવુ જેથી તે સરસ શકાય

    લીલી તુવેરના ટોઠા (Lili tuver na totha recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    લીલી તુવેરના ટોઠા (Lili tuver na totha recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    લીલી તુવેરના ટોઠા (Lili tuver na totha recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    થોડી થોડી વાર તેમા ચમચા થી હલાવતા રેવુ આ રીતે દાણા શકવાથી તેમા બોવજ સરસ સુંગધ આવે છે અને ટેસ્ટ મા પણ બોવજ ટેસ્ટિ લાગે છે પછી તેને એક બાઊલ મા કાઢી લેવા

    લીલી તુવેરના ટોઠા (Lili tuver na totha recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    લીલી તુવેરના ટોઠા (Lili tuver na totha recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    લીલી તુવેરના ટોઠા (Lili tuver na totha recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક મોટી કડાઈ મા તેલ ગરમ મુકવું તેલ ગરમ થાઈ એટલે ઉપર બતાવેલા બધાં મસાલા અને લસણ ની પેસ્ટ નો વધાર કરવો

    લીલી તુવેરના ટોઠા (Lili tuver na totha recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લીલી તુવેરના ટોઠા (Lili tuver na totha recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લીલી તુવેરના ટોઠા (Lili tuver na totha recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમા લીલું લસણ કકડાંવવુ(થોડું લીલું લસણ નો લીલો ભાગ રાખી મુકવો) લસણ કાચુ પણ ન રહે અને બળી પણ ન જાય તેવુ થાઈ એટલે તેમા કાંદા ઉમેરવા અને બરાબર સાંતળવા

    લીલી તુવેરના ટોઠા (Lili tuver na totha recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    લીલી તુવેરના ટોઠા (Lili tuver na totha recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    લીલી તુવેરના ટોઠા (Lili tuver na totha recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    કાંદા સતલાંય એટલે આદૂ મરચાં ની પેસ્ટ ઉમેરી 3થી ચાર સેકન્ડ ચડવા દેવુ પછી ટામેટાં ની પેસ્ટ ઉમેરવી અને જરુર મુજબ પાણી ઉમેરવાનું છે પછી 1મીનીટ ચડવા દેવુ

    લીલી તુવેરના ટોઠા (Lili tuver na totha recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    લીલી તુવેરના ટોઠા (Lili tuver na totha recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    લીલી તુવેરના ટોઠા (Lili tuver na totha recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે તેમા ગોળ ઉમેરવો અને બરાબર મિક્સ કરવુ ગોળ ઓગળે એટલે ઉપર બતાવેલ બધાં મસલા તેમા ઉમેરી ને બરાબર હલાવી મિક્સ કરવુ

    લીલી તુવેરના ટોઠા (Lili tuver na totha recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    લીલી તુવેરના ટોઠા (Lili tuver na totha recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે તુવેર ના દાણા ઉમેરવા ના છે અને લસણ નો સમારલો લીલો ભાગ પણ હવે ઉમેરવાનો છે (શાક ચડવા આવે ત્યારે લસણ ઉમેરવા થી તે વધારે ટેસ્ટિ બને છે) હવે 1મીનીટ માટે ચડવા દેવુ બધો મસાલો ચડી જાય અને ગ્રેવિ ઘટ્ટ થાય એટલે ઉતારી લેવુ

    લીલી તુવેરના ટોઠા (Lili tuver na totha recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    લીલી તુવેરના ટોઠા (Lili tuver na totha recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    લીલી તુવેરના ટોઠા (Lili tuver na totha recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    અને સેવ,કોથમીર અને દાંડમ ના દાણા થી ગાર્નીશ કરી બ્રેડ સાથે સર્વ કરવુ

    લીલી તુવેરના ટોઠા (Lili tuver na totha recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    લીલી તુવેરના ટોઠા (Lili tuver na totha recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    લીલી તુવેરના ટોઠા (Lili tuver na totha recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    મહેસાણા ના તુવેર ના ટોઠા ખુબજ ફેમસ છે અને શિયાળા માં તાજી લીલી તુવેર ખુબજ મળે છે તુવેર ના ટોઠા ખાવાથી શિયાળા મા શરીર ને ગરમી મળે છે અને તે ખુબજ હેલ્ધી વાનગી છે

    લીલી તુવેરના ટોઠા (Lili tuver na totha recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    લીલી તુવેરના ટોઠા (Lili tuver na totha recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hetta_11 Soni
Hetta_11 Soni @cook_24790559
પર December 11, 2020 15:02

ટિપ્પણીઓ (12)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
December 12, 2020 06:38
Tasty and healthy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ટોઠા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેથી બાજરી ના ગોટા(Methi bajri pakoda recipe in Gujarati)
  2. લીલા મરચા ના ઠેચા (green chilli thecha recipe in gujarati)
  3. ચકરી(Chakri recipe in Gujarati)
  4. કાજુ ચોકો ક્રંચ (kaju choco crunch recipe in Gujarati)
  5. ક્રિસ્પી નટી કપ(Crispy nutty cup recipe in Gujarati)
  1. લીલવા કચોરી(Lilva Kachori recipe in Gujarati)
  2. ચોકલેટ ચિપ્સ(Chocolate chips recipe in Gujarati)
  3. મખાના ભેળ(Makhana Bhel recipe in gujarati)
  4. વઢવાણી મરચાનું અથાણું(Vadhavani chilli pickle recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14209675
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close