કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બેડગી ચટણી(Bedgi chatney recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બેડગી ચટણી(Bedgi chatney recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બેડગી ચટણી(Bedgi chatney recipe in Gujarati)

Harsha Valia Karvat
Harsha Valia Karvat @harshakarvat
બોરીવલી, મુંબઈ.

#GA4
#Week13
#Chilly / મરચાં
બેડગી મરચાં એ ભારતમાં થતા મરચાંની એક જાત છે,જે બહુ તીખા નથી હોતા પરંતુ વાનગીનો રંગ અને સ્વાદ જરુર વધારે છે. આજે મેં બેડગી મરચાં અને લસણની ચટણી બનાવી છે. આ ચટણી પાઉંભાજી, ઢોકળા, ઢોસા, પુલાવ, પંજાબી શાક વગેરે બનાવવા માટે વાપરી શકાય છે અને ચિપ્સ કે મોમોઝ સાથે ડીપ તરીકે પણ લઈ શકાય છે. બેડગી ચટણીને ફ્રીઝરમાં 3 મહિના સુધી સ્ટોર પણ કરી ઉપયોગમાં લઈ શકાય છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
  • 100 ગ્રામસૂકા લાલ બેડગી મરચાં
  • 150 ગ્રામલસણની કળી
  • 2 ચમચીલાલ મરચાનો પાઉડર
  • 2 ચમચીજીરું
  • 3 ચમચીઆખા ધાણા
  • 1 ચમચીમીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ સૂકા લાલ બેડગી મરચાંનાં ડીંટીયા કાઢી મરચાંને સરખી રીતે ધોઈ લો. હવે એક મોટી તપેલીમાં પાણી ગરમ કરી તેમાં બેડગી મરચાં, જીરું અને ધાણા નાંખી મરચાં નરમ પડે ત્યાં સુધી ઉકળવા દો

    બેડગી ચટણી(Bedgi chatney recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બેડગી ચટણી(Bedgi chatney recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બેડગી ચટણી(Bedgi chatney recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    મરચાં સરખી રીતે નરમ પડી જાય એટલે તેમાંથી બધું પાણી નિતારી, મરચાં ઠરવા દો. મરચાં ઠરી જાય એટલે મિક્સર જારમાં મરચાં, લસણની કળી, લાલ મરચાંનો પાઉડર અને મીઠું નાંખી સરખી રીતે વાટી લો.

    બેડગી ચટણી(Bedgi chatney recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    લો તૈયાર છે મલ્ટી યુઝેબલ બેડગી ચટણી......

    બેડગી ચટણી(Bedgi chatney recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Harsha Valia Karvat
Harsha Valia Karvat @harshakarvat
પર December 13, 2020 13:56
બોરીવલી, મુંબઈ.

ટિપ્પણીઓ (4)

Nirali Prajapati
Nirali Prajapati @Nir_Prajapati
December 13, 2020 15:46
Very nice 👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચટણી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેથી પાલક ગોટા(Methi palak gota recipe in Gujarati
  2. કાજુ,અંજીર,ખજૂર શેક(Cashew,fig,dates shake recipe in Gujarati)
  3.  ખજૂરપાક(Khajur pak Recipe in Gujarati)
  4. ઓરિયો ડ્રાયફ્રુટ બોલ્સ (Oreo Dryfruit Balls Recipe In Gujarati)
  5. ચોકલેટ ખજુર બોલ્સ(Chocolate Khajur Balls Recipe In Gujarati)
  1. ડ્રાયફ્રુટ મખાના ચેવડો(Dryfruit makhana chevda recipe in Gujarati)
  2. હૈદરાબાદી ઇરાની ચા(Hyderabadi Irani tea recipe in Gujarati)
  3. ચીઝ ચીલી પરાઠા (Cheese Chilli Paratha recipe in Gujarati)
  4. બેસનના ભરેલા મરચાં(Besan stuffed chillies recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14214468
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close