મેથી અને પાલકના ભજીયા(Methi-palak pakoda recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેથી અને પાલકને ઝીણી સમારેલી લ્યો.
- 2
ત્યારબાદ એક બાઉલમાં ચણાનો લોટ અને ચોખાનો લોટ લો.
- 3
ત્યારબાદ તેમાં મેથી,પાલક અને આદુ મરચાની પેસ્ટ ઉમેરો.
- 4
ત્યાર બાદ તેમાં જરૂર મુજબ પાણી અને મીઠું ઉમેરીને લોટ તૈયાર કરો.
- 5
ત્યારબાદ તેમાં લીંબૂ અને સોડા ઉમેરીને બરાબર હલાવો.
- 6
ત્યારબાદ તેલ ગરમ કરવા મૂકી દો અને તેમાં ભજીયા ઉતારી લ્યો.
- 7
ત્યારબાદ ભજીયા ની ચટણી સાથે સર્વિંગ પ્લેટમાં ભજીયાને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14214595








ટિપ્પણીઓ