ભરેલા મરચા( Stuffed Marcha Recipe in Gujarati

Vaishali Soni @Vaisu_20294
ભરેલા મરચા( Stuffed Marcha Recipe in Gujarati
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મરચાંને ધોઈ તેમાં ચીરા પાડી લો
- 2
પછી ચણાનો લોટ લઇ તેમાં મીઠું હળદર ધાણાજીરૂ ગરમ મસાલો અને સુધારીને ગોળ ઉમેરી દો અને એક ચમચી તેલ ઉમેરી દો પછી તેને હલાવી લો ગોડ બને તો ઢીલો મેળવો
- 3
પછી તે લોટથી બધા મરચા ભરી લો પછી તેને ઢોકળીયા કે તપેલામાં વરાળથી બાફવા મૂકો પંદરથી વીસ મિનિટ બાફી લો. સાથે બીજો લોટ વધ્યો હોય તે પણ બાફી લેવા
- 4
હવે એક વાસણમાં એક ચમચો તેલ મૂકી રાઈનો વઘાર કરી મરચા વઘારી લો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14216364











ટિપ્પણીઓ (4)