કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મકાઈ ના ભજીયા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મકાઈ ના ભજીયા રેસીપી મુખ્ય ફોટો

મકાઈ ના ભજીયા

Hetal Kotecha
Hetal Kotecha @cook_19424761

#MW3 #ભજીયા

#MW3 #ભજીયા

વધુ વાંચો

મકાઈ ના ભજીયા

Hetal Kotecha
Hetal Kotecha @cook_19424761

#MW3 #ભજીયા

#MW3 #ભજીયા

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1 કપમકાઈ ક્રશ કરેલ
  • 1/2 કપકોથમીર ચોપ કરેલ
  • 1/4 કપપાલક ચોપ કરેલ
  • 1/2 ઇંચઆદુ ની પેસ્ટ
  • 2 નંગલીલામરચાં ચોપ કરેલ
  • 1ટે. ચોખા નો લોટ
  • 1/2ટે. ધાણાજીરું
  • મીઠું
  • 1/2ટે. આખા ધાણા હાથે થી ક્રશ કરેલ
  • ચપટીઅજમો
  • ચપટીહળદર
  • ચપટીચીલી ફ્લેક્સ
  • ચપટીમરી નો અધકચરો ભૂકો
  • ચપટીચાટ મસાલો
  • 1 કપબેસન
  • 1/4ટી. ખાવા ના સોડા
  • 1/2ટે. લીંબુ નો રસ
  • પાણી
  • તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલ માં ક્રશ કરેલ મકાઈ લઇ તેમાં કોથમીર અને પાલક નાંખો

    મકાઈ ના ભજીયા રેસીપી સ્ટેપ1ફોટો
    મકાઈ ના ભજીયા રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી તેમાં આદુ ની પેસ્ટ, લીલામરચાં અને ચોખા નો લોટ નાંખો

    મકાઈ ના ભજીયા રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં ધાણાજીરું, મીઠું અને આખા ધાણા હાથે થી મસળી ને નાંખો

    મકાઈ ના ભજીયા રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી અજમો, હળદર, ચીલી ફ્લેક્સ, મરી પાઉડર અને ચાટ મસાલો નાંખી મીક્સ કરી લો

    મકાઈ ના ભજીયા રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે બેસન નાંખી મીક્સ કરી થોડું પાણી નાંખી ભજીયા નું ખીરું બનાવો

    મકાઈ ના ભજીયા રેસીપી સ્ટેપ5ફોટો
    મકાઈ ના ભજીયા રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે ખાવા ના સોડા નાંખી ઉપર લીંબુ નો રસ નાંખી મીક્સ કરો

    મકાઈ ના ભજીયા રેસીપી સ્ટેપ6ફોટો
    મકાઈ ના ભજીયા રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ગરમ તેલ માં ભજીયા મૂકી લાઈટ ગોલ્ડન તળી પ્લેટ માં કાઢી ગ્રીન ચટણી, કેચપ, દહીં કે ચા સાથે સર્વ કરો

    મકાઈ ના ભજીયા રેસીપી સ્ટેપ7ફોટો
    મકાઈ ના ભજીયા રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hetal Kotecha
Hetal Kotecha @cook_19424761
પર December 12, 2020 13:28

ટિપ્પણીઓ (4)

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
January 02, 2021 03:05
Wow, tasty
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મકાઈ પકોડા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ડ્રાયફ્રૂટ્સ બીસકોટ્ટી(Dryfruit Biscotti recipe in Gujarati)
  2. વેજ કબાબ(Veg Kebab Recipe in Gujarati)
  3. કુકીઝ(Cookies Recipe in Gujarati)
  4. નો બેક ડ્રાયફ્રૂટ બ્રાઉની(No bake dryfruit brownie recipe in Gujarati)
  5. વોલનટ બ્રાઉની (Walnut Brownie Recipe In Gujarati)
  1. ભજીયા ની ચટણી (Bhajiya Chutney Recipe In Gujarati)
  2. સમોસા(Samosa Recipe in Gujarati)
  3. સ્વીટ કોર્ન સૂપ(Sweet Corn Soup Recipe in Gujarati)
  4. તંદુરી ચા વીથ આલુ પરાઠા
https://cookpad.wasmer.app/in-gu/recipes/14216525
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close