ડ્રાયફ્રુટ ખજૂર સ્વીટ (Dryfruit Khajur Sweet Recipe in Gujarati)

Avani Tanna @cook_25969033
#cookpadturns4
Recipe 2 (dryfruits)
ડ્રાયફ્રુટ ખજૂર સ્વીટ (Dryfruit Khajur Sweet Recipe in Gujarati)
#cookpadturns4
Recipe 2 (dryfruits)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ખજૂરના બી કાઢી લ્યો અને સિંગદાણા અને ડ્રાયફ્રૂટ ને શેકીને ક્રશ કરી લો.
- 2
ત્યારબાદ એક નોન સ્ટિક કડાઈમાં ઘી મૂકી અને ખજૂર ને ક્રશર વડે સોતે કરી લ્યો.
- 3
ત્યારબાદ તેમાં ડ્રાયફૂટ્સ અને સિંગદાણા એડ કરો.
- 4
ત્યારબાદ તેમાં ghee એડ કરીને તે મિશ્રણ વડે બાટી તૈયાર કરી લો.
- 5
ત્યારબાદ તે બાટી ને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લ્યો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14217634







ટિપ્પણીઓ