રાંધવાની સૂચનાઓ
- 1
એક કથરોટમાં લોટ ચાળો લોટ ચારી લીધા બાદ તેમાં હળદર મરચાનો ભૂકો ધાણા-જીરુ પાઉડર સ્વાદ અનુસાર નમક અને 2 ચમચા તેલ મોણ માટે નાખો પછી બધું મિક્સ કરી લો તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી અને કણક તૈયાર કરો પછી તેના લુવા પાડી લ
- 2
પછી તેને પાટલા વેલણની મદદથી તેને ગોળ પૂરી બનાવો વણાઈ રહ્યા પછી એક કડાઈમાં તેલ મૂકી તેને તળી લ
- 3
બંને બાજુ ગોલ્ડન કલર પકડાઈ જાય ત્યાં સુધી તળો તો હવે પૂરી તૈયાર છે તમે તેને ખીર સાથે અથવા બટાકાના શાક સાથે ખાઈ શકો છો ફ્રેન્ડ તૈયાર છે તમારી મસાલાવાળી પૂરી સર્વ કરી શકો છ
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14224690












ટિપ્પણીઓ