સંભારો(Sambharo Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મરચાં અને કોબીજ ને સમારી લેવા પછી એક કડાઈમાં તેલ મૂકી તેમાં રાઈ અને જીરું અને મેથી નાંખીને થઈ જાય પછી તેમાં મરચાં નો વધારો કરો
- 2
મરચાં બરાબર સંતળાઈ જાય પછી તેમાં સમારેલી કોબીજ નાખી ને તેમાં હળદર અને મીઠું નાખીને બરાબર સાંતળો અને થોડીવાર માટે ઢાંકીને પાકવા દો...
- 3
તો તૈયાર છે મરચાં કોબીજ નો સંભારો........
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14225715










ટિપ્પણીઓ