કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સૂરણનું શાક(Suran Shak Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સૂરણનું શાક(Suran Shak Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સૂરણનું શાક(Suran Shak Recipe in Gujarati)

Harsha Valia Karvat
Harsha Valia Karvat @harshakarvat
બોરીવલી, મુંબઈ.

#GA4
#Week14
#Yam/ સૂરણ
સૂરણ જમીનમાં થનાર એક પ્રકારનું કંદ છે. સર્વ પ્રકારના કંદ-શાકોમાં સૂરણનું શાક સર્વોત્તમ ગણવામાં આવે છે કારણકે તેમાં અનેક ઔષધિય ગુણ છે. સૂરણને બાફીને,ઘી કે તેલમાં તળીને ,તેમાં મરી -મીઠું વગેરે નાખીને પણ ખવાય છે. સૂરણની ફરાળી વાનગીઓ બહુ સરસ બને છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

10 મિનિટ
2 લોકો
  • 200 ગ્રામસૂરણ
  • 1 ચમચીઘી
  • 1/2 નાની ચમચીજીરું
  • 1/2 નાની ચમચીઆદુ મરચાંની પેસ્ટ
  • 1 નંગલીલું મરચું
  • 8-10મીઠા લીમડાના પાન
  • મીઠું સ્વાદ મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ સૂરણની છાલ કાઢીને તેના બટકા કરી ધોઈ લો.

    સૂરણનું શાક(Suran Shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    સૂરણના બટકામાં સ્વાદ મુજબ મીઠું મિક્સ કરી તેને કુકરમાં 3 સીટી વગાડી બાફી લો. હવે એક લોયામાં ઘી ગરમ કરી તેમાં જીરું, લીમડાના પાન અને લીલાં મરચાંના ટુકડા ઉમેરી 1/2 મિનિટ સુધી સાંતળો. હવે તેમાં આદું મરચાંની પેસ્ટ અને સુરણ ઉમેરી સરખી રીતે હલાવી લો. તેને 3-4 મિનિટ સુધી ગરમ કરી લો.

    સૂરણનું શાક(Suran Shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    લો તૈયાર છે સૂરણનું ફરાળી શાક.

    સૂરણનું શાક(Suran Shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Harsha Valia Karvat
Harsha Valia Karvat @harshakarvat
પર December 16, 2020 06:18
બોરીવલી, મુંબઈ.

ટિપ્પણીઓ (2)

Khushboo Vora
Khushboo Vora @cook_24418248
December 16, 2020 10:26
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

શાક સુરણ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રાબ પાઉડર (Raab powder Recipe in Gujarati)
  2. ગુલકંદ પાન લાડુ(Gulkand paan ladoo Recipe in Gujarati)
  3. ઘુટ્ટો(Ghutto recipe in Gujarati)
  4. વેજ ક્રિસ્પી(Veg Crispy Recipe in Gujarati)
  5. ઊંધિયું(Undhiyu Recipe in Gujarati)
  1. કેબેજ પાત્રા (cabbage Patra recipe in Gujarati)
  2. ભરેલા મરચાં(Stuffed Chilli Recipe in Gujarati)
  3. મોમો (momo Recipe in Gujarati)
  4. ચોકલેટ લાડુ(Chocolate Ladoo Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14229196
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close