ચોકલેટ બોલ (Chocolate Ball Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રાથમ મિક્સર જાર માં બ્રેડ ના ટુકડા લઇ એનો પાવડર બનાવી લો. હવે 1 પેન માં દૂધ લઇ 5 મિનિટ માટે ઉકાળો, થોડું ઘટ્ટ થવા દો.
- 2
હવે એમાં બ્રેડ નો ભુકો નાખી બરાબર મિક્સ કરી ને ખાંડ ઉમેરી એનુ પાણી બળે એટલું કૂક કરી લો અને ઠંડુ પાડો.
- 3
હવે એ બ્રેડ ના મિશ્રણ ને ઘી વાળા હાથ કરી એની થેંપલી બનાવી ને વચ્ચે ડેરીમિલ્ક નો ટુકડો મુકો.અને એને કવર કરી લો.
- 4
હવે એને ડાર્ક અને વ્હાઈટ ચોકો ચિપ્સ માં રગદોળી ને થોડું દબાવી દો. 1 પ્લેટ માં લઇ 1 કલાક માટે ફ્રિજ માં સેટ કરો અને 1 કલાક પછી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14230610





ટિપ્પણીઓ (6)