સીંગદાણાના લાડુ
#GA4#week14
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ માંડવી ના બી ને શેકી નાંખો પછી તેને હાથ વડે કાઢી નાખો હવે એક કઢાઈ
- 2
અંદર ગોળ નાખો પછી તેમાં એક ચમચી ઘી નાખો પછી તેને કે સુપર હલાવો અને ઘટ્ટ થાય બ્રાઉન કલરનો એકતારી ચાસણી આવી જાય એટલે તેમાં ધાણા નાખી દો પછી નીચે ઉતારી લો કરે એટલે તેના લાડુ વાળી લેવા તૈયાર છે આપણા સીગદાણા ના લાડૂ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14237554










ટિપ્પણીઓ (4)