કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કેબેજ મીની બાઇટ્સ (Cabbage mini bites Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કેબેજ મીની બાઇટ્સ (Cabbage mini bites Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કેબેજ મીની બાઇટ્સ (Cabbage mini bites Recipe In Gujarati)

Nikita Gosai
Nikita Gosai @anglecookin

#GA4
#week14
#cabbage mini bites
#nikscookpad

#GA4
#week14
#cabbage mini bites
#nikscookpad

વધુ વાંચો

કેબેજ મીની બાઇટ્સ (Cabbage mini bites Recipe In Gujarati)

Nikita Gosai
Nikita Gosai @anglecookin

#GA4
#week14
#cabbage mini bites
#nikscookpad

#GA4
#week14
#cabbage mini bites
#nikscookpad

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મીનીટ
૪ લોકો માટે
  • ૧ કપઘઉંનો લોટ
  • ૧ કપરવો
  • ૧ કપકોબીજ
  • ૧ નંગડુંગળી
  • ૨ નંગલીલાં મરચાં
  • અડધો કપ કોથમીર
  • ૧ ચમચીમરી પાઉડર
  • મીઠું સ્વાદ અનુસાર
  • તેલ તળવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ કણક બાંધો.તેના માટે એક બાઉલ માં ઘઉં અને રવો લો, ત્યાર બાદ તેમાં ૨ ચમચી તેલ, મીઠું નાખો, હવે થોડું થોડું પાણી નાખી લોટ બાંધી લો.

    કેબેજ મીની બાઇટ્સ (Cabbage mini bites Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કેબેજ મીની બાઇટ્સ (Cabbage mini bites Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કેબેજ મીની બાઇટ્સ (Cabbage mini bites Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે સ્ટફિંગ માટે સ્ટવ પર એક પેનમાં ૨ ચમચી તેલ લો.તેલ ગરમ થાય એટલે તેમાં કોબીજ, ડુંગળી અને લીલાં મરચાં નાખીને ૨ મીનીટ સુધી સાંતળો.ત્યાર બાદ તેમાં મરી પાઉડર, મીઠું નાખીને બરાબર મિક્ષ કરો અને ગેસની આંચ બંધ કરી લો.

    કેબેજ મીની બાઇટ્સ (Cabbage mini bites Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કેબેજ મીની બાઇટ્સ (Cabbage mini bites Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    સ્ટફિંગ ને એક બાઉલ માં કાઢી ઉપર કોથમીર નાખી ઠંડુ થવા દો.

    કેબેજ મીની બાઇટ્સ (Cabbage mini bites Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે લોટ માંથી નાના નાના લુઆ બનાવી તેમાંથી બે નાની રોટલી વણી લો.બને રોટલી પર તેલ લગાવી લોટ છાંટી એક રોટલી પર બીજી રોટલી રાખી વણી લો.

    કેબેજ મીની બાઇટ્સ (Cabbage mini bites Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કેબેજ મીની બાઇટ્સ (Cabbage mini bites Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કેબેજ મીની બાઇટ્સ (Cabbage mini bites Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    રોટલી ને તવી પર અધકચરી શેકી લો, ત્યાર બાદ તેમાંથી બંને પગ ને અલગ કરો.

    કેબેજ મીની બાઇટ્સ (Cabbage mini bites Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    કેબેજ મીની બાઇટ્સ (Cabbage mini bites Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    કેબેજ મીની બાઇટ્સ (Cabbage mini bites Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે પડ ને એક ભીના કપડામાં લપેટીને રાખો.(જેથી તે સુકાઈ ના જાય)

    કેબેજ મીની બાઇટ્સ (Cabbage mini bites Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    કેબેજ મીની બાઇટ્સ (Cabbage mini bites Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે એક પડ લો, તેમાંથી સમોસા નો આકાર લઇ, તેમાં સ્ટફિંગ ભરી કીનારી પર ઘંઉ ના લોટ ની સ્લરી લગાવી બંધ કરો.

    કેબેજ મીની બાઇટ્સ (Cabbage mini bites Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    કેબેજ મીની બાઇટ્સ (Cabbage mini bites Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    કેબેજ મીની બાઇટ્સ (Cabbage mini bites Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    કડાઈમાં તેલ ગરમ કરો અને ગેસની આંચ મધ્યમ રાખી તળી લો.

    કેબેજ મીની બાઇટ્સ (Cabbage mini bites Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    કેબેજ મીની બાઇટ્સ (Cabbage mini bites Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    તો તૈયાર છે સ્વાદિષ્ટ અને ગરમા ગરમ બાઇટ્સ.😋😋😋

    કેબેજ મીની બાઇટ્સ (Cabbage mini bites Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    કેબેજ મીની બાઇટ્સ (Cabbage mini bites Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nikita Gosai
Nikita Gosai @anglecookin
પર December 16, 2020 16:12

ટિપ્પણીઓ (6)

Payal Bhaliya
Payal Bhaliya @the_pyl_youb
December 18, 2020 09:26
Wwaaawwww supbbbb so ymmyyyy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કોબી બાઇટ્સ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રાબ પાઉડર (Raab powder Recipe in Gujarati)
  2. ગુલકંદ પાન લાડુ(Gulkand paan ladoo Recipe in Gujarati)
  3. ઘુટ્ટો(Ghutto recipe in Gujarati)
  4. વેજ ક્રિસ્પી(Veg Crispy Recipe in Gujarati)
  5. ઊંધિયું(Undhiyu Recipe in Gujarati)
  1. કોર્ન ચાટ(Corn Chat recipe in Gujarati)
  2. વધેલી રોટલીના વેજિટેબલ્સ મુઠીયા(Leftover roti veg muthiya recipe in Gujarati)
  3. મન્ચુરીયન(Manchurian recipe in Gujarati)
  4. સેન્ડવીચ(Sandwich recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14243091
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close