કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કેબેજ કોર્ન પનીર પરાઠા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કેબેજ કોર્ન પનીર પરાઠા રેસીપી મુખ્ય ફોટો

કેબેજ કોર્ન પનીર પરાઠા

Hemaxi Buch
Hemaxi Buch @cook_26237290
Jamnagar

#GA4
#WEEK14
#cabbage
#Mycookpadrecipe 36
આ વાનગી જાતે જ બનાવી છે પરંતુ પરોઠા સર્વ કરી પ્રેસેન્ટ (શણગારવા કે પીરસવાની ) પ્રેરણા ભાભી પાસે થી લીધી છે.

#GA4
#WEEK14
#cabbage
#Mycookpadrecipe 36
આ વાનગી જાતે જ બનાવી છે પરંતુ પરોઠા સર્વ કરી પ્રેસેન્ટ (શણગારવા કે પીરસવાની ) પ્રેરણા ભાભી પાસે થી લીધી છે.

વધુ વાંચો

કેબેજ કોર્ન પનીર પરાઠા

Hemaxi Buch
Hemaxi Buch @cook_26237290
Jamnagar

#GA4
#WEEK14
#cabbage
#Mycookpadrecipe 36
આ વાનગી જાતે જ બનાવી છે પરંતુ પરોઠા સર્વ કરી પ્રેસેન્ટ (શણગારવા કે પીરસવાની ) પ્રેરણા ભાભી પાસે થી લીધી છે.

#GA4
#WEEK14
#cabbage
#Mycookpadrecipe 36
આ વાનગી જાતે જ બનાવી છે પરંતુ પરોઠા સર્વ કરી પ્રેસેન્ટ (શણગારવા કે પીરસવાની ) પ્રેરણા ભાભી પાસે થી લીધી છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૨ વ્યક્તિ માટે
  • ૨વાટકા ઘઉં નો લોટ
  • ૨વાટકા ઝીણું ખમણેલું કોબીજ
  • ૧ વાટકીબાફેલી મકાઈ ક્રશ કરેલી
  • ૨મરચા સમારેલા
  • ૧ ચમચીજેટલું ખમણેલું આદુ
  • ૧ મોટી ચમચીલસણ લીલુ
  • ૧ મોટી ચમચીલીલી ડુંગળી
  • ૩ ચમચીકોર્ન ફ્લોર
  • ૧ ચમચીચણા નો લોટ
  • ૧ વાટકીપનીર ખમણેલું
  • ૧/૨ ચમચીહિંગ
  • ૧/૨ ચમચીમરચું પાઉડર
  • ૧/૨ ચમચીહળદર પાઉડર
  • ૧/૨ ચમચીધાણાજીરૂ પાઉડર
  • ૧/૨ ચમચીમરી પાઉડર
  • ૨ ચમચીટમેટો સોસ
  • ૧/૨ ચમચીચીલી ફ્લેક્સ
  • ૧/૨ ચમચીઓરેગાનો
  • ૧/૨ ચમચીચાટ મસાલો
  • મીઠું સ્વાદ અનુસાર
  • તેલ શેકવા માટે
  • પાણી જરૂર મુજબ લોટ બાંધવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    એક બાઉલ માં કોબીજ, પનીર, કોર્ન, લીલી ડુંગળી, લસણ, આદુ મરચાં બધું મિક્સ કરવું

    કેબેજ કોર્ન પનીર પરાઠા રેસીપી સ્ટેપ1ફોટો
    કેબેજ કોર્ન પનીર પરાઠા રેસીપી સ્ટેપ1ફોટો
    કેબેજ કોર્ન પનીર પરાઠા રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એ મિક્સર મા બધા મસાલા નાખવા, જેમ કે હિંગ, હળદર, મરચું પાઉડર, ધાણાજીરૂ પાઉડર, મીઠું, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, ચાટ મસાલો, ટમેટો સોસ, મરી પાઉડર, બધું નાખવું

    કેબેજ કોર્ન પનીર પરાઠા રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે આ મિશ્રણ ને વાળવા એમાં થોડો કોર્ન ફ્લોર અને ચણા નો લોટ મિક્સ કરી વળી શકે એવું રાખવું

    કેબેજ કોર્ન પનીર પરાઠા રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે પરાઠા જેવો લોટ બાંધી ને એક મોટું પરાઠું વણી એની અંદર આ તૈયાર કરેલું મિશ્રણ ભરી દેવું અને ફરી વણી લેવું

    કેબેજ કોર્ન પનીર પરાઠા રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    એક તવી પર વણેલા પરોઠા ને તેલ મૂકી શેકી લેવું

    કેબેજ કોર્ન પનીર પરાઠા રેસીપી સ્ટેપ5ફોટો
    કેબેજ કોર્ન પનીર પરાઠા રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    પરોઠું એકદમ ગોલ્ડન બ્રાઉન થાય એવું શેકી ને એક ડિશ માં લઇ એને પિઝા ની જેમ કાપી ટામેટા ના સોસ થી સર્વ કરવું. દહીં સાથે, લીલી ચટણી સાથે પણ મસ્ત લાગે છે

    કેબેજ કોર્ન પનીર પરાઠા રેસીપી સ્ટેપ6ફોટો
    કેબેજ કોર્ન પનીર પરાઠા રેસીપી સ્ટેપ6ફોટો
    કેબેજ કોર્ન પનીર પરાઠા રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hemaxi Buch
Hemaxi Buch @cook_26237290
પર December 19, 2020 07:45
Jamnagar

ટિપ્પણીઓ (2)

Nehal Patel
Nehal Patel @nehal_10
December 20, 2020 02:11
Nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કોબી મકાઈ Paneer પરાઠા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેથી ની ભાજી નું શાક (methi bhaji sabji Recipe in Gujarati)
  2. સુવા ની ભાજી નું શાક(Suva bhaji Shak Recipe in Gujarati)
  3. મૂળા ની ભાજી (muda bhaji recipe in gujarati)
  4. કોબીજ પરોઠા(Cabbage Parotha Recipe in Gujarati)
  5. પાલક અને મગની દાળનું શાક (spinach & moong dal sabji recipe in gujarati)
  1. સ્વાસ્થ્ય વર્ધક લાડુ
  2. ગોબી ગાજર પરાઠા
  3. મેથી ભાજીનું ટેસ્ટી શાક
  4. કોથમીર સબ્જી
https://cookpad.wasmer.app/in-gu/recipes/14258326
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close