કેબેજ બર્ગર (Cabbage Burger Recipe In Gujarati)

Avani Tanna @cook_25969033
કેબેજ બર્ગર (Cabbage Burger Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકા બાફી લો.
- 2
ત્યારબાદ ગાજર, કેપ્સીકમ અને ડુંગળીને ચોપ કરી લ્યો.
- 3
એક બાઉલમાં બ્રેડ ક્રમ્સ તૈયાર કરી લો.
- 4
ત્યારબાદ એક બાઉલમાં બાફેલા બટાકા, બ્રેડ ક્રમ્સ અને ચોપ કરેલી ડુંગળી, કેપ્સીકમ અને ગાજર નાખીને બધું જ મિક્સ કરો.
- 5
ત્યારબાદ તેમાં ગરમ મસાલો, મરી પાઉડર,મીઠું અને ચાટ મસાલો નાખીને તેને tikki વારી લ્યો.
- 6
ત્યારબાદ તેને મેંદાની સ્લરી મા દીપ કરી અને બ્રેડ ક્રમ્સ મા દીપ કરીને સેલો ફ્રાય કરી લો.
- 7
ત્યારબાદ બર્ગર બન ને નોનસ્ટીક પેનમાં બટર નાંખી અને શેકી લ્યો.
- 8
ત્યારબાદ બર્ગર બન માં ટમેટો કેચપ લગાડી તેમાં ચીઝ, ડુંગળી,ટામેટાં અને કોબી રાખીને સોસ સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14269474












ટિપ્પણીઓ