ભાજી વડી નું શાક(Bhaji vadi Shaak Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ભાજી ને છૂટી કરી ને સમારી ને ધોઈ લો..
- 2
એક કડાઈ લો એમાં તેલ મૂકો.. ચપટી હિંગ નાખો અર્ધો ભરાય એટલું પાણી રેડી 1 ઉભરા આવા દો.. સમારેલી ભાજી નાખી મસાલો નાખી ઉકળવા દો..
- 3
એક થાળી માં ચણા નોં લોટ ઉમેરી મસાલો નાખી જરૂર મુજબ જરાક જરાક પાણી રેડી મિક્સ કરી વળી પડે એવું રાખવું મિડિયમ.. હાથ વડે એક એક ટપકાં વડી ના નાના ટપકાં નાખતા જાવ એટલે એ તરી ને અપર આવશે.. 15/20 મીની ધીમા તાપે ચડવા દો...
- 4
તૈયાર છે ગરમા ગરમ ભાજી વળી નું શાક
- 5
આને તમે એકલું ભાજી નું પણ પાણી પી શકો છો રોટલી ભાત સાથે પણ લઈ શકો છો.
- 6
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14310351

















ટિપ્પણીઓ (2)