કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ભૈડકું(Bhaidku Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ભૈડકું(Bhaidku Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ભૈડકું(Bhaidku Recipe in Gujarati)

Sheth Shraddha S💞R
Sheth Shraddha S💞R @cook_25001876

#GA4
#week16
#જુવાર
ભૈડકું ગુજરાતની વિસરાતી વાનગી માંથી એક છે.ભૈડકું ખૂબ જ પૌષ્ટિક ખોરાક છે.નાના બાળકો જ્યારે ખાવાનું શરૂ કરે ત્યારે તેના માટે સરસ વાનગી છે.આ નાના મોટા બધાને ભાવે એવી વાનગી છે.

#GA4
#week16
#જુવાર
ભૈડકું ગુજરાતની વિસરાતી વાનગી માંથી એક છે.ભૈડકું ખૂબ જ પૌષ્ટિક ખોરાક છે.નાના બાળકો જ્યારે ખાવાનું શરૂ કરે ત્યારે તેના માટે સરસ વાનગી છે.આ નાના મોટા બધાને ભાવે એવી વાનગી છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫ થી ૨૦ મિનિટ
૨ વ્યક્તિ
  • ૧ વાટકીજુવાર
  • ૧ વાટકીબાજરી
  • ૧ વાટકીચોખા
  • ૧ વાટકીમગની દાળ ફોતરાં વાળી
  • ૨ કપપાણી
  • ૧ કપખાટી છાસ
  • ૧ ચમચીઆદુ-મરચા ની પેસ્ટ
  • ૧ કપભૈડકાનો લોટ
  • ૨ચમચા તેલ
  • ૧/૨ ચમચીજીરું
  • ૧ ચમચીલીલું લસણ સમારેલું
  • ચપટીહિંગ
  • ૧/૨ ચમચીહળદર
  • સ્વાદ અનુસારમીઠું
  • કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫ થી ૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ભૈડકા ના લોટ માટે બધું અનાજ મિક્સ કરો અને કરકરું દળી લો મિક્સચર માં.અથવા ચક્કી એ દળાવી લો.

    ભૈડકું(Bhaidku Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ભૈડકું(Bhaidku Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક જાડા વાસણ માં તેલ મૂકી તેમાં જીરું અને હિંગ નો વઘાર કરો.

    ભૈડકું(Bhaidku Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    અને તેમાં લીલું લસણ અને આદુ-મરચા ની પેસ્ટ સાંતળો.

    ભૈડકું(Bhaidku Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી તેમાં છાસ-પાણી નાખો અને સાથે મીઠું - હળદર પણ નાખી દો.અને ધીમા તાપ પર અને ઉકળવા દો.

    ભૈડકું(Bhaidku Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પાણી ઉકળે એટલે તેમાં થોડો-થોડો કરી ને ભૈડકા નો લોટ ઉમેરો અને સતત હલાવતા રહો.એટલે ગાઠા ન પડે.અને સાથે કોથમીર પણ નાખી દો.

    ભૈડકું(Bhaidku Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ભૈડકું(Bhaidku Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ત્યારબાદ તેની નીચે લોઢી મૂકી ઉપર કંઈક ઢાંકણ ઢાંકી ને પછી ચડવા દો.ત્યારબાદ તેમાં કોથમીર નાખી સર્વ કરો.

    ભૈડકું(Bhaidku Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ભૈડકું(Bhaidku Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ભૈડકું બટેકા ના શાક કે દહીં-છાસ સાથે પણ ખૂબ ટેસ્ટી લાગે છે.

    ભૈડકું(Bhaidku Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ભૈડકું(Bhaidku Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sheth Shraddha S💞R
Sheth Shraddha S💞R @cook_25001876
પર December 31, 2020 18:05
Cooking is my passion👩🏻‍🍳
વધુ વાંચો

ટિપ્પણીઓ (8)

Zankhana Desai
Zankhana Desai @cook_27861419
January 06, 2021 15:49
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Bhaidku

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. લીલા વટાણાના સ્ટફડ પરાઠા (Lila Vatana Stuffed Paratha Recipe in Gujarati)
  2. વડોદરા સ્ટાઇલ મટકા બિરયાની(Vadodara Style MatkaBiryani Recipe In Gujarati) (Jain)
  3. લેમન કોરીએન્ડર સૂપ (Lemon Coriander Soup Recipe In Gujarati)
  4. સુરતી પોંક વડા (Surti ponk vada recipe in gujarati)
  5. પેરી પેરી મસાલા (peri peri masalaRecipe in Gujarati)(
  1. જુવાર નો રોટલો(Jowar Rotlo Recipe in Gujarati)
  2. મમરા ના લાડુ(Mamra ladoo Recipe in Gujarati)
  3. પાલક નું સુપ(Palak Soup Recipe in Gujarati)
  4. ઢોકળા કેક (dhokla cake Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14333442
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close