કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સ્વીટ કોર્ન સબ્જી (Sweet Corn Sabji Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સ્વીટ કોર્ન સબ્જી (Sweet Corn Sabji Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સ્વીટ કોર્ન સબ્જી (Sweet Corn Sabji Recipe In Gujarati)

Mansi P Rajpara 12
Mansi P Rajpara 12 @mansi
સૌરાષ્ટ્ર સોમનાથ ભારત

#GA4
#Week 8

#GA4
#Week 8

વધુ વાંચો

સ્વીટ કોર્ન સબ્જી (Sweet Corn Sabji Recipe In Gujarati)

Mansi P Rajpara 12
Mansi P Rajpara 12 @mansi
સૌરાષ્ટ્ર સોમનાથ ભારત

#GA4
#Week 8

#GA4
#Week 8

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 500 ગ્રામમકાઈ(3 નંગ)
  • 3 નંગટામેટા
  • 2 નંગડુંગળી
  • 1 ટી સ્પૂનલસણ ની ચટણી
  • 2 ટી સ્પૂનતેલ
  • 1 ટી સ્પૂનમરચું પાઉડર
  • 1/2 ટી સ્પૂનહળદર
  • ચપટીહિંગ
  • સ્વાદ મુજબ મીઠું
  • 1 ટી સ્પૂનખાંડ
  • જરૂર મુજબચીઝ
  • 2 ટી સ્પૂનસ્વીટ કોર્ન નો મસાલો
  • જરૂર મુજબકોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મકાઈ ને બાફી લો.ત્યારબાદ મકાઈ ના દાણા કાઢી લો.

    સ્વીટ કોર્ન સબ્જી (Sweet Corn Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સ્વીટ કોર્ન સબ્જી (Sweet Corn Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ ટામેટા,ડુંગળી અને લસણ ની ગ્રેવી કરી લો.ત્યારબાદ તેલ ગરમ કરવા મુકો.તેલ ગરમ થાય પછી તે ગ્રેવી નાખી ને તેને 2 મિનિટ માટે ચડવા દો.

    સ્વીટ કોર્ન સબ્જી (Sweet Corn Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સ્વીટ કોર્ન સબ્જી (Sweet Corn Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ બધો મસાલો નાખી ને તેને મિક્સ કરી લો.5 મિનિટ માટે ગેસ પણ તેને થવા દો. જેથી કરી ને બધા મસાલો મિક્સ થઈ જાય.

    સ્વીટ કોર્ન સબ્જી (Sweet Corn Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સ્વીટ કોર્ન સબ્જી (Sweet Corn Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તો ત્યાર છે સ્વીટકોર્ન નું પંજાબી શાક તેને પરાઠા સાથે અથવા નાન કે રોટલી સાથે સર્વ કરો.ચીઝ અને કોથમીર વડે ગાર્નિશ કરો.

    સ્વીટ કોર્ન સબ્જી (Sweet Corn Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સ્વીટ કોર્ન સબ્જી (Sweet Corn Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Mansi P Rajpara 12
Mansi P Rajpara 12 @mansi
પર January 03, 2021 16:21
સૌરાષ્ટ્ર સોમનાથ ભારત

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સ્વીટ કોર્ન શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બ્રાઉની (Brownie recipe in gujarati)
  2. જુવાર કુકીઝ (Jowar Cookies Recipe In Gujarati)
  3. વોલનટ ચોકો ફ જ બ્રાઉની (Walnut choco Fudge Brownie Recipe In Gujarati)
  4. વેજ. બિરયાની(Veg. Biryani recipe in Gujarati)
  5. જુવારની વેજ. ખીચડી (Jowar Veg. Khichdi Recipe In Gujarati)
  1. જુવાર ના ઢોકળાં (Jowar Dhokla Recipe In Gujarati)
  2. વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
  3. મટકા બિરયાની (Matka Biryani Recipe In Gujarati)
  4. વેજીટેબલ બિરયાની (Vegetable Biryani Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14349862
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close