જુવારના રોટલા (Jowar Rotla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક મોટા વાસણમાં જુવારનો લોટ લેવો. પછી તેમાં મીઠું નાખવું અને સરખો મેળવી લેવો.
- 2
પછી તેમાં પાણી નાખી લોટ બાંધવો અને લોટ ને ખુબ મસળી લેવો.
- 3
પછી હાથેથી લોટનો રોટલો બનાવી લો અને પછી તેને તાવડી પર પાકવા માટે મૂકી દો.
- 4
રોટલાને બંને બાજુ વારાફરતી સરસ શેકી લેવો. પછી રોટલા પર ઘી લગાવી દેવું.
- 5
તૈયાર છે આપણો જુવારનો રોટલો તેને રીંગણાના ઓરા સાથે ખાવાની મજા આવી જાય.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14350255


















ટિપ્પણીઓ (2)