બટેટા વડા(Aloo vada recipe in Gujarati)

Falguni Shah @FalguniShah_40
બટેટા વડા(Aloo vada recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટેટાને ચારથી પાંચ સીટી વગાડી લો ત્યારબાદ તેની છાલ કાઢી છૂંદો કરી લો
- 2
ત્યારબાદ એક વઘારમાં તેલ ગરમ કરી તેમાં આદુ-મરચાની લસણની પેસ્ટ સાંતળો એક મિનિટ માટે
- 3
ત્યારબાદ બારીક વેજીટેબલ સુધારેલા બટેટા ની અંદર ઉમેરો અને આદુ મરચાં લસણ ની પેસ્ટ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરાબર મિક્સ કરો
- 4
ત્યારબાદ તેના ગોળા બનાવી લો ત્યારબાદ ગરમ તેલ કરવા મૂકો ચણાના લોટનું ખીરું બનાવી લો અને તેમાં એક ચમચી ગરમ તેલ ઉમેરો
- 5
અને ખીરુ બરાબર મિક્સ કરો ત્યાર બાદ ગરમ તેલમાં બંને બાજુથી બદામી રંગ ના તળી લો ત્યારબાદ ગરમ ગરમ સર્વિંગ ડીશ માં લઈ સોસ સાથે સર્વ કરો આવડા બહુ ટેસ્ટી લાગે છે ઠંડીની સીઝનમાં ખાવાની ખૂબ મજા પડે છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14377113














ટિપ્પણીઓ (16)