કોપરા ની ચટણી (Kopra Chutney Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક મિક્સર જારમાં કોપરું, દાળિયા, કોથમીર, જીરું, મરચા, લસણ, આદુ અને મીઠું ભેગુ કરી જરૂર મુજબ પાણી નાખી ને એકરસ પીસી એક બાઉલ માં કાઢી લો.
- 2
હવે વઘાર માટે એક નાની ચમચી તેલ લઇ એમાં હિંગ, આખા લાલ મરચાં નાખી અડદ ની દાળ અને લીમડા નાં પાન નકવા અને આ વઘાર ચટણી માં નાખવો. અને બરાબર હલાવી લેવું. આ ચટણી ખુબજ સરસ લાગે છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14390813








ટિપ્પણીઓ (2)