કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચીઝ મકાઈ. (Cheese Corn Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચીઝ મકાઈ. (Cheese Corn Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચીઝ મકાઈ. (Cheese Corn Recipe In Gujarati)

sandip Chotai
sandip Chotai @Sandip
Junagadh

#GA4
#Week17
#Cheese
શિયાળા માં બાળકો થી લઇ વૃદ્ધો સુધી બધાની મનપસંદ ચીઝ મકાઈ...

#GA4
#Week17
#Cheese
શિયાળા માં બાળકો થી લઇ વૃદ્ધો સુધી બધાની મનપસંદ ચીઝ મકાઈ...

વધુ વાંચો

ચીઝ મકાઈ. (Cheese Corn Recipe In Gujarati)

sandip Chotai
sandip Chotai @Sandip
Junagadh

#GA4
#Week17
#Cheese
શિયાળા માં બાળકો થી લઇ વૃદ્ધો સુધી બધાની મનપસંદ ચીઝ મકાઈ...

#GA4
#Week17
#Cheese
શિયાળા માં બાળકો થી લઇ વૃદ્ધો સુધી બધાની મનપસંદ ચીઝ મકાઈ...

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૫૦ મિનિટ
૨ થી ૩ વ્યક્તિ
  • ૩મકાઈ ના ડોડા
  • ૫ ગ્લાસસાદું પાણી
  • ૨ક્યૂબ ચીઝ પેકેટ
  • 1/2 ચમચીમીઠું
  • ૧ ચમચીબટર અથવા માખણ અથવા ખાવા નું કોઈ પણ પ્રકાર નું તેલ
  • ૧ ચમચીમરી નો ભુક્કો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૫૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કાચી મકાઈ લો અને તેને છોલી લો.

  2. 2

    ત્યારબાદ દરેક મકાઈ ના બે બે ટુકડા કરી કુકર માં ૧૦ મિનિટ સુધી બાફો.

  3. 3

    ત્યારબાદ બફાયેલ મકાઈ ના દાણા અલગ કરી એક બાઉલ માં ભરો.

  4. 4

    ત્યારબાદ એક વાસણ માં તેલ અથવા બટર કે માખણ લઈ તેને ગરમ કરો અને તેમાં મકાઈ ઉમેરો.

  5. 5

    ત્યારબાદ તેમાં મીઠું અને મરી નો ભુક્કો ઉમેરી ને ૨ મિનિટ હલાવો.

  6. 6

    ત્યારબાદ ગેસ બંધ કરી ને ચીઝ ઉમેરી ગરમ ગરમ સર્વ કરો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

sandip Chotai
sandip Chotai @Sandip
પર January 10, 2021 16:35
Junagadh
I like cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Bindi Shah
Bindi Shah @cook_24564889
January 10, 2021 17:43
nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચીઝ કોર્ન

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચોકલેટ પેસ્ટ્રી (Chocolate Pastry Recipe In Gujarati)
  2. ચીઝ કપ ઇટાલિયાનો (cheese cup Italiano recipe in Gujarati)
  3. બર્ગર (Burger Recipe In Gujarati)
  4. ચીઝ પાઉડર (Cheese Powder Recipe In Gujarati)
  5. ફ્રૂટ મોકટેલ (Fruit Mocktail Recipe In Gujarati)
  1. દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
  2. શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
  3. જમરુખ ટેન્ગી મોકટેલ (Pear Tengy Mocktail Recipe In Gujarati)
  4. કિવિ ઓરેન્જ મોકટેઈલ (Kiwi Orange Mocktail Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14391326
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close