કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચીઝ ભાજી(જૈન) (Cheese Bhaji Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચીઝ ભાજી(જૈન) (Cheese Bhaji Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચીઝ ભાજી(જૈન) (Cheese Bhaji Recipe In Gujarati)

Dhara Tanna
Dhara Tanna @cook_26564014

#GA4 #Week17

#GA4 #Week17

વધુ વાંચો

ચીઝ ભાજી(જૈન) (Cheese Bhaji Recipe In Gujarati)

Dhara Tanna
Dhara Tanna @cook_26564014

#GA4 #Week17

#GA4 #Week17

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧ નંગરીંગણ
  • 1/2 નંગકોબી
  • ૧૦૦ ગ્રામવટાણા
  • ૧ નંગબટેટા
  • 1/2 નંગદુધી
  • આદુ મરચાની પેસ્ટ
  • 5-6 નંગટામેટાં
  • ૨ નંગચીઝ ક્યુબ
  • મીઠું હળદર ચટણી ધાણાજીરૂ પાવભાજી મસાલા લીંબુ કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બધા શાકભાજી સુધારી લો

  2. 2

    એક કૂકરમાં થોડું તેલ મૂકી તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં શાક ઉમેરી તેમાં બધા મસાલા કરી લો

    ચીઝ ભાજી(જૈન) (Cheese Bhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચીઝ ભાજી(જૈન) (Cheese Bhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    કુકરમાં બે સીટી વગાડી લો ત્યારબાદ ઠંડુ પડે પછી શાકને મેશ કરી લો

  4. 4

    હવે એક કડાઈમાં એક ચમચો તેલ અને એક ચમચો કી મૂકો

    ચીઝ ભાજી(જૈન) (Cheese Bhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ગરમ થઈ જાય પછી તેમાં આદુ મરચાની પેસ્ટ અને સમારેલા ટામેટાં ઉમેરો

    ચીઝ ભાજી(જૈન) (Cheese Bhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    થોડું મીઠું નાખી થોડીવાર ચડવા દો પછી તેને પણ બરાબર મેશ કરી લો

    ચીઝ ભાજી(જૈન) (Cheese Bhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે તેમાં કસ્તુરી મેથી પાવભાજી મસાલો લીંબુ અને જરૂર મુજબ ચટણી ઉમેરી ક્રશ કરેલું શાકભાજી ઉમેરી દો

    ચીઝ ભાજી(જૈન) (Cheese Bhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ચીઝ ભાજી(જૈન) (Cheese Bhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    બધુ બરાબર મિક્સ થઈ જાય પછી તેમાં ખમણેલું ચીઝ ઉમેરી બરાબર મિક્સ કરી લો અને સર્વિંગ બાઉલમાં કાઢી લો અને ગરમ ગરમ પાઉં સાથે સર્વ કરો

    ચીઝ ભાજી(જૈન) (Cheese Bhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    ચીઝ ભાજી(જૈન) (Cheese Bhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dhara Tanna
Dhara Tanna @cook_26564014
પર January 10, 2021 17:09

ટિપ્પણીઓ (2)

Khushboo Vora
Khushboo Vora @cook_24418248
January 10, 2021 17:42
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચીઝ ભાજી જૈન

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચોકલેટ પેસ્ટ્રી (Chocolate Pastry Recipe In Gujarati)
  2. ચીઝ કપ ઇટાલિયાનો (cheese cup Italiano recipe in Gujarati)
  3. બર્ગર (Burger Recipe In Gujarati)
  4. ચીઝ પાઉડર (Cheese Powder Recipe In Gujarati)
  5. પાઈનેપલ મીન્ટ જીરા પંચ મોકટેલ (Pineapple Mint Jira Punch Mocktail Recipe In Gujarati)
  1. પેસ્ટ્રી (Pastry Recipe In Gujarati)
  2. ચીઝ પરોઠા (Cheese Paratha Recipe In Gujarati)
  3. બર્ગર (Burger Recipe In Gujarati)
  4. એગ ફિંગર્સ (Egg Fingers Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14391420
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close