કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બીટ વાળા બટાકા વડા (Beetroot Bataka Vada Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બીટ વાળા બટાકા વડા (Beetroot Bataka Vada Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બીટ વાળા બટાકા વડા (Beetroot Bataka Vada Recipe In Gujarati)

Nikita Gosai
Nikita Gosai @anglecookin

#trending recipe
#oil free
# healthy and yummy
#cookpad
#nikscookpad
#india

અહીં મે એક હેલ્ધી અને સ્વાદિષ્ટ રેસીપી બનાવી છે.બટાકા વડા😲😋વીચાર માં પડી ગયા ને કે બટાકા વડા અને એ પણ હલ્ઘી.હા! કેમકે આ બટાકા વડા સ્ટીમ🍲 કરેલા છે......☺️

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મીનીટ
૪ લોકો માટે
  • ૩ નંગમોટા બટાકા
  • ૧ નંગડુંગળી
  • ૧ નંગલીલું મરચું
  • ૨ ચમચીબીટ ખમણેલું
  • ૧ ચમચીકોબીજ
  • ૧ ચમચીકોથમીર
  • ૧ ચમચીલીંબુનો રસ
  • સ્ટફિંગ ને વધારવા માટે
  • ૧ ચમચીતેલ
  • ચપટીરાઈ
  • ચપટીજીરું
  • ૪મીઠા લીમડાના પાન
  • ૧ નંગલીલું મરચું
  • ચપટીહળદર
  • ૧ ચમચીઘાણાજીરુ
  • 1/2ચમચી લાલ મરચું પાઉડર
  • મીઠું સ્વાદ અનુસાર
  • બેટર બનાવવા માટે
  • ૨ કપચણાનો લોટ
  • ૧ ચમચીઅજમો
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • ચપટીખાવાનો સોડા
  • પાણી જરુર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સૌથી પહેલાં સ્ટફિંગ તૈયાર કરવાં માટે

    બીટ વાળા બટાકા વડા (Beetroot Bataka Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બીટ વાળા બટાકા વડા (Beetroot Bataka Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બીટ વાળા બટાકા વડા (Beetroot Bataka Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    સ્ટવ પર એક પેનમાં તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરું અને મીઠા લીમડાના પાન નાખી સાંતળો ત્યારબાદ તેમાં ડુંગળી નાખી સાંતળો.હવે તેમાં બાકીની બધી સામગ્રી નાખી સાંતળો

    બીટ વાળા બટાકા વડા (Beetroot Bataka Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બીટ વાળા બટાકા વડા (Beetroot Bataka Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બીટ વાળા બટાકા વડા (Beetroot Bataka Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    સ્ટફિંગ થોડું ઠંડું પડે એટલે તેમાંથી નાના નાના બોલ્સ બનાવી લો.

    બીટ વાળા બટાકા વડા (Beetroot Bataka Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બીટ વાળા બટાકા વડા (Beetroot Bataka Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે બેટર તૈયાર કરવા માટે એક બાઉલ માં ચણાનો લોટ લઈ તેમાં મીઠું, અજમો અને જરુર મુજબ પાણી નાખીને બરાબર મિક્ષ કરો(બેટર ને જાડુ રાખવા નું છે).હવે તેમાં ચપટી ખાવાનો સોડા નાખીને બરાબર મિક્ષ કરી લો.

    બીટ વાળા બટાકા વડા (Beetroot Bataka Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બીટ વાળા બટાકા વડા (Beetroot Bataka Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બીટ વાળા બટાકા વડા (Beetroot Bataka Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે સ્ટવ પર સ્ટીમર ગરમ મુકો.હવે તૈયાર થયેલા બેટર માં બોલ્સ ને ડીપ કરો અને તેને સ્ટીમર માં છુટા છુટા મુકો.

    બીટ વાળા બટાકા વડા (Beetroot Bataka Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    બીટ વાળા બટાકા વડા (Beetroot Bataka Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    બીટ વાળા બટાકા વડા (Beetroot Bataka Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે સ્ટીમર ને બંધ કરી દો.અને ગેસ ની આંચ ને ફુલ રાખી ૧૫ મીનીટ સુધી ચડવા દો.હવે ગેસ બંધ કરી દો.તો તૈયાર છે સ્વાદિષ્ટ અને ગરમા ગરમ સ્ટીમ બટાકા વડા.

    બીટ વાળા બટાકા વડા (Beetroot Bataka Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    બીટ વાળા બટાકા વડા (Beetroot Bataka Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    બીટ વાળા બટાકા વડા (Beetroot Bataka Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nikita Gosai
Nikita Gosai @anglecookin
પર January 10, 2021 17:10

ટિપ્પણીઓ (4)

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
January 30, 2021 17:38
Yummy 👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બીટ બટાટા વડા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચોકલેટ પેસ્ટ્રી (Chocolate Pastry Recipe In Gujarati)
  2. ચીઝ કપ ઇટાલિયાનો (cheese cup Italiano recipe in Gujarati)
  3. બર્ગર (Burger Recipe In Gujarati)
  4. ચીઝ પાઉડર (Cheese Powder Recipe In Gujarati)
  5. પાઈનેપલ મીન્ટ જીરા પંચ મોકટેલ (Pineapple Mint Jira Punch Mocktail Recipe In Gujarati)
  1. બર્ગર (Burger Recipe In Gujarati)
  2. એગ ફિંગર્સ (Egg Fingers Recipe In Gujarati)
  3. પીનાકોલાડા (Pinacolada Recipe In Gujarati)
  4. ચીઝ પોપકોર્ન (Cheese Popcorn Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14391611
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close