માવા ચીક્કી (Mava Chikki Recipe in Gujarati)
#GA4#week18
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ માંડવી ના બી ને વિકી લેવાના પછી તેના ફોતરા કાઢી અને મિક્સરમાં ભૂકો કરી લેવાના હવે એક કડાઈ ની અંદર ખાંડ નાંખો પછી તેને ચમચા વડે હલાવોપછી ખાંડ ઓગળવા મળશે ધીમે ધીમે ગાંઠા બની જશે અને પછી ચાસણી બની જશે
- 2
સાસરી થઈ જાય એટલે આ માંડવી નો ભૂકો તેમાં નાખી દેવાનો પછી ટોપરાનું ખમણ પર નાખી દેવાનું પછી એકદમ સતત લાવી અને નીચે લાદી માં તેલ લગાવી અને આને પાછળ જવાનું પછી માથે દબાવી અને એક સરખું કરી લેવાનું પછી વેલણ વળી વળી નાખવું અને પછી તેના કાપા પાડી અને સર્વ કરો તૈયાર છે આપણી માવા ચીકી
- 3
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14400597













ટિપ્પણીઓ (3)