શાહી પનીર (Shahi paneer Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આ બધી વસ્તુ ઓ ત્યાર કરી લેવી.
- 2
આ બધી વસ્તુ ને ઘી મૂકી ને સોંતળી લેવી.
- 3
ત્યારબાદ તેની ગ્રેવી કરી લેવી.એક વાસણ માં તેલ મૂકી ને ગ્રેવી નો વધાર કરવો.
- 4
બધો મસાલો કરી લેવો.તેમાં મસાલો મિક્સ થઇ જાય પછી તેમાં મલાઈ ઉમેરવી. અને 3 મિનિટ માટે તેને ચડવા દેવું. ત્યાર બાદ તેમાં પનીર ના પીસ કરીને નાખવા.અને હલાવવી લેવું.
- 5
તો ત્યાર છે શાહી પનીર સબ્જી તેને પરોઠા સાથે સર્વ કરો.તેમાં મલાઈ થી ગાર્નિશ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14408903


















ટિપ્પણીઓ (4)