મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બે વાટકા ઘઉંના લોટ લેવો અને એમાં એક કટોરી ચણાનો લોટ નાખો અને પછી ચટણી, હળદર,કોથમીર અને મીઠું અને ભાત અને મેથી નાખી અને
- 2
પછી પાણી નાખી અને બાંધી લેવો પાંચ દસ મિનિટ લોટ બાંધીને રાખો
- 3
અને પછી એને થેપલા ને વણી લેવા અને પછી એક તવી લેવી અને એમાં તેલ નાખી અને ચમચીથી આગળ પાછળ તેલ નાખી અને સેકી એવું અને શેકાઈ જાય એટલે ડિશમાં કાઢી લેવો એટલે તમારા મેથીના-થેપલા તૈયાર તમે કેટલા ખાટું અથાણા સાથે પણ ખાઈ શકો દહીં સાથે પણ ખાઈ શકો અને ચા પણ સાથે ખાઈ શકો અને યાર તમે લસણની ચટણી લઈ શકો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14438754











ટિપ્પણીઓ