વેજીટેબલ સિઝલર(Vegetable Sizzler Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બાફેલા બટાકા લેવા અને ક્રશ કરવાકરવો પછી એમાં કોથમીર અને મરચાનો ક્રશ કરી નાખવું લાલ પાઉડર, ધાણાજીરૂ અને મીઠું સ્વાદ પ્રમાણે નાખો અને પછી એને ટીકી બનાવો અને નોન સ્ટિક લઈ એમાં તેલ નાખી અને સેકી લેવી બીટ કલરની થાય ત્યાં સુધી શેકવા દેવી થઈ જાય એટલે ઉતારી લેવી
- 2
અને હવે પાસ્તા પાસ્તા ગરમ પાણીમાં બાફવા બફાઈ જાય એટલે બકરિયા માં એક ચમચી તેલ લેવું અને પાસ્તા વાઘાણી નાખવા અને એમાં ગ્રીન સોસઆ ડિશમાં કાઢી લેવા
- 3
હવે આપણે ગ્રીન રાઈસ કરવા માટે પહેલા એક પા વરુ તેલ લેવું અને એમાં વટાણા ફ્લાવર તુવેરના દાણા વઘાર કરવો એચડી પહેલા બાફેલા ભાત માંક્રશ કરેલી કોથમીર અને મરચું મરચું નાખો પછી આપણે વટાણાને ફ્લાવર ચડી જાય એટલે ભાત માં નાખી દેવા
- 4
અને મીઠું સ્વાદ પ્રમાણે નાખવું અને પછી એને હલાવી અને એક દિસમાં કાઢી લેવા હવે આપણે કેપ્સીકમ મરચાં અને ગાજર ની લાંબી લાંબી ચીરીઓ કરવી અને એક ચમચી તેલ મૂકી બકડિયમાંમરચું અને ગાજરને નાખવા અને પછી થોડીક વાર એને હલાવવા અને કાચા પાકા ચડવા દેવા મને પછી માં આવી અને મને પણ એક ડિશમાં કાઢી લેવા ગ્રીન ચટણી માટે કોથમીર અને મરચાં ક્રશ કરેલું ગ્રીન ચટણી ક્રશ કરી લેવી અને એમાં મીઠું અને લીંબુ નાખી દેવું એટલે ગ્રીન ચટણી તૈયાર
- 5
હવે આપણે ચિપ્સ બનવચું હવે ત્રણ બટેકા લેવા અને એની છાલ ઉતારી અને આપણે લાંબી લાંબી ચિપ્સ કરશું અને પછી એક બકરિયા તેલ લેવું અને તેલ થઈ જાય એટલે ચિપ્સ નાખીશું અને બદામી કલરની થાવા દેવી અનેપસી ઉતારી લેવી હવે લાલ ચટણી બનાવી શું એક વાટકી આંબલી,એક વાટકી ગોળ, કોથમીર અને મરચાનો ક્રશ કરવું, આંબલી ને ગરમ પાણીમાં ઉકાળવી,ઉકાળીને ક્રશ કરવી,ક્રશ કરી ને ગાળી લેવી, ગોળ નું પાણી કરી મિક્સ કરી દેવું અને એમાં કોથમીર મરચાનું ક્રશ કરીને નાખવું,એમાં લાલ પાઉડર ધાણાજીરું મીઠું સ્વાદ પ્રમાણે નાખવું એટલે લાલ ચટણી ત્તાયાર
- 6
એક નોનસ્ટિક લેવી, કોબીનું ખમણ કરવું અને નોન સ્ટિક માં પાથરી દેવું અને એમાં ચિપ્સ મૂકવી પાસ્તા મુકવા અને ટીકી મૂકવી ગ્રીન રાઈસ મુકવા કેપ્સીકમ મરચું લેવું અને એને અંદરથી બી કાઢી લેવા અને એની અંદર ગ્રીન રાઈસ મુકવા અને એ ડેકોરેશનના મૂકી દેવા અને પછી એક સાઈડ પેપ્સી કમ મરચા અને ગાજર ની ચિપ્સ મૂકી અને પછી ગેસ માથે મૂકી દેવા અને ધીમા ગેસ એ થવા દેવું ગરમ થઇ જાય એટલે ઉતારી લેવું વેજીટેબલ સિઝલર તૈયાર છે
Keywords
Similar Recipes
More Recipes



















ટિપ્પણીઓ (5)