મેથી ની ભાજી નું લોટવાળુ શાક (Methi Bhaji Besan Shak Recipe In Gujarati)

Nehal Gokani Dhruna @Nehal_Gokani_Dhruna
મેથી ની ભાજી નું લોટવાળુ શાક (Methi Bhaji Besan Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેથી ને બીટી લો ત્યારબાદ તેને ઝીણી સમારી લો અને પછી ધોઈ લો
- 2
ત્યારબાદ બધી જ સામગ્રી ભેગી કરોોડ
- 3
ત્યારબાદ એક કડાઈ તેલ મુકો તેલ ગરમ થાય એટલે હીંગ નાખો અને પછી સમારેલી મેથી ની ભાજી & લીલુમરચુ નાખો
- 4
ત્યારબાદ તેમાં ટામેટું નાખી ઓજ મુકી અને મેથી ને 5 મીનિટ ધીમા તાપે ચડવા દો
- 5
ત્યારબાદ તેમાં બેસન નાખો પછી તેમાં મરચુ,હળદર,ધાણાજીરૂ સ્વાદઅનુસાર મીઠું અને ખાંડ નાખો અને થોડુ ઓજ નુ ગરમ પાણી નાખી થોડીવાર ચડવા દો
- 6
ત્યારબાદ ચમચા વડે હલાવી અને 2 મીનિટ ચડવા દો પછી તેમા લીબું નો રસ નાખો અને ઉપર થી શીંગતેલ છાટો
- 7
તૈયાર છે મેથી ની ભાજી નું લોટ વાળુ શાક@ મેથી ની ભાજી નું ખીચુ તેને બાઉલ સર્વ કરો અને ઉપર થી થોડી કોથમીર છાટો
- 8
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14454485

























ટિપ્પણીઓ (2)