મેથી ના મુઠીયા (Methi Muthiya Recipe In Gujarati)

sandip Chotai @Sandip
મેથી ના મુઠીયા (Methi Muthiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ભાત, મેથીની ભાજી,કોથમીર,આદુ મરચાની પેસ્ટ, લસણની ચટણી, ખાંડ,મીઠું,સાજીના ફૂલ,ગરમ મસાલો,લીંબુનો રસ વગેરે એક થાળીમાં મિક્સ કરી તેમાં ચણાનો લોટ તથા બાજરાનો લોટ ઉમેરો.
- 2
ત્યારબાદ ઢોકડીયાની પ્લેટમાં એક ભીનું કોટનનું કપડું પાથરી તેમાં તૈયાર કરેલ મિશ્રણમાંથી મુઠીયા વાળી ને વરાળમાં બાફવા મુકો.
- 3
હવે બાફેલા મુઠીયાને ગોળ સમારી લો. એક કઢાઈમાં વઘાર માટે તેલ મુકો.તેમાં રાઈ જીરું અને લીમડાનો વઘાર કરી સમારેલા મુઠીયા મિક્સ કરી તેમાં જરૂર પ્રમાણે ખાંડ અને લીંબુ ઉમેરો.
- 4
ગરમાગરમ મેથીના સોફ્ટ મુઠીયા સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14467821













ટિપ્પણીઓ (3)