મેથી મગ ની દાળ ની ભજીયા (Methi Moong Dal Bhajiya Recipe In Gujarati)

Hiral A Panchal @hiral
મેથી મગ ની દાળ ની ભજીયા (Methi Moong Dal Bhajiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મગ ની દાળ ને પાણી થી ધોઈ લો અને ૪-૫ કલાક માટે પાણીમાં પલાળી દો
- 2
હવે પાણી નિતારી ને મિક્સરમાં અધકચરી પીસી લો
- 3
હવે પીસેલી દાળ માં હળદર પાઉડર, લાલ મરચું પાઉડર, આખા ઘાણા, મીઠું,, હીંગ, કાંદા, આદું મરચાં લસણ ની પેસ્ટ, મેથી, અને સોડા ઉમેરી ને બરાબર મિક્સ કરી લો
- 4
- 5
હવે કડાઈમાં તેલ ગરમ કરી ભજીયા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો તૈયાર છે... મેથી મગ ની દાળ ભજીયા
- 6
ગરમા ગરમ ભજીયા સોસૅ, ચટણી સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14471865














ટિપ્પણીઓ (17)