કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)

Avani Tanna
Avani Tanna @cook_25969033

#GA4 #Week19

#GA4 #Week19

વધુ વાંચો

ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)

Avani Tanna
Avani Tanna @cook_25969033

#GA4 #Week19

#GA4 #Week19

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 મીનીટ
4 લોકો
  • 500 ગ્રામબટેટી
  • 2 નંગરીગડા
  • 1 બાઉલ લીલુુ મીક્ષ કઠોળ
  • 1બાઉલ લિલુુ વલોર
  • 1/2બાઉલ વટાણા
  • 6 ટેબલ સ્પૂનતેલ
  • 2 ટેબલ સ્પૂનમરચુ પાઉડર
  • 2 ટેબલ સ્પૂનધણાજીરુ
  • 1/2 ટેબલ સ્પૂનહળદર
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1/2 ટેબલ સ્પૂનગરમ મસાલો
  • 1/2 ટેબલ સ્પૂનકસુરી મેંથી
  • 2 નગટામેટાં
  • 1/2 ટેબલ સ્પૂનગોળ
  • ઉંધ્યા ની વડી
  • 1/2બાઉલ ચણા નો લોટ
  • 1/2બાઉલ બાજરા નો લોટ
  • 1/2બાઉલ મેથી
  • 1/2 ટેબલ સ્પૂનગોળ
  • 1 નગલીંબુ
  • 1/2 ટેબલ સ્પૂનમરચુ પાઉડર
  • 1/2 ટેબલ સ્પૂનગરમ મસાલો
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1 ટેબલ સ્પૂનઅદુ મરચા ની પેસ્ટ
  • 1 ટેબલ સ્પૂનતેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 મીનીટ
  1. 1

    સૌપ્રથમ વડી બનાવવા માટે એક બાઉલમાં ચણાનો લોટ અને બાજરાનો લોટ લિયો.

  2. 2

    ત્યારબાદ તેમાની મરચું પાઉડર, હળદર, ગરમ મસાલો,લીંબુ, ગોળ,મેથી, તેલ આદુ મરચા અને જરૂર મુજબ પાણી નાખીને લોટ તૈયાર કરી લો.

    ઊંધિયું (Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ તેની વડી ત્યાર કરી ને તેલ મા ડીપ ફાય કરી લ્યો.

    ઊંધિયું (Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઊંધિયું (Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ ઉંધ્યા ના વઘાર માટે તેલ ગરમ કરવા મુકી દીયો અને તેમા રાઈ, જીરૂ, હિંગ અંદુ, મરચા, લીમડો ઉમેરી ને બટેકી નો વઘાર કરી લ્યો.

    ઊંધિયું (Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઊંધિયું (Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ તેમા વટાણા, વાલોર અને લીલા કઠોળ ઉમેરીને બરાબર હલાવો.

    ઊંધિયું (Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ત્યારબાદ તેમાં મરચું પાઉડર, હળદર, ધાણાજીરું, ગરમ મસાલો, ગોળ, ટામેટાં બધું જ ઉમેરી અને તેમાં પાણી ઉમેરીને બરાબર હલાવો.

  7. 7

    ત્યારબાદ તેને કૂકરમાં બે સીટી કરી લ્યો.

    ઊંધિયું (Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    ત્યારબાદ રીંગણા અને વળી ઉમેરીને બરાબર ઉકળવા દો અને વળી ને ચડવા દો.

    ઊંધિયું (Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    ત્યારબાદ તેને કોથમીર વડે ગાર્નિશ કરીને સર્વિંગ બાઉલમાં સર્વ કરો.

    ઊંધિયું (Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Avani Tanna
Avani Tanna @cook_25969033
પર January 25, 2021 17:06

ટિપ્પણીઓ (2)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
February 02, 2021 04:54
Wah delicious
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઊંધિયું

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ત્રિરંગી ઢોકળા (Tri Color Dhokla Recipe In Gujarati)
  2. મનચાઉ સૂપ (Munchow Soup Recipe In Gujarati)
  3. કાઠીયાવાડી ઊંધિયું (Kathiyawadi Undhiyu Recipe In Gujarati)
  4. ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
  5. ગ્રીન ઉંધીયું (Green Undhiyu Recipe In Gujarati)
  1. વોલનટ સ્વીટ કોર્નં સૂપ (Walnut Sweet Corn Soup Recipe In Gujarati)
  2. પુલાવ (Pulao Recipe In Gujarati)
  3. મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
  4. કોફી એન્ડ વોલનટ કેક (Coffee Walnut Cake Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14475685
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close