કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગ્રીન ઉંધીયું (Green Undhiyu Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગ્રીન ઉંધીયું (Green Undhiyu Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ગ્રીન ઉંધીયું (Green Undhiyu Recipe In Gujarati)

Hema Kamdar
Hema Kamdar @Hema
Mumbai

#KS
#undhiyu
#cookpadindia
# cookpadgujrati
આમ તો છોકરાઓ બધા જ શાક ખાતા નથી.એટલે હું ઊંધિયા માં જ ઘણા બધા શાક ઉમેરી દઉં છું તેમને ખબર પણ ન પડે ,rather ખબર પડે તો પણ ટેસ્ટ ભાવે એટલે ખાઈ લે છે.આ ગ્રીન ઉંધીયું જોઈ ને જ ખાવાનું મન થાય જાય મારા ઘરે બધાને ખુબ જ ભાવે છે.માર્કેટ માં બધા દાણા આવવાના ચાલુ થાય ત્યારથી એવરી સનડે લંચ માં ગ્રીન ઉંધીયું જ હોય અને આજુ બાજુ તો સુગંધ પહોંચી જ ગઈ હોય.....😋

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • મુઠીયા માટે:
  • ૨ કપમેથી બારીક સમારેલી
  • 1/2 કપઘઉં નો જાડો કરકરો લોટ
  • 1/2 કપચણા નો લોટ
  • ૨ tspસફેદ તલ
  • ૧ ચમચીજીરૂ
  • 1/2 ચમચીવરિયાળી
  • ૩ ચમચીસાકર
  • ૧ ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  • (લસણ ખાતા હોય તો તેની પેસ્ટ)
  • 1/4ગરમ મસાલો
  • 1/4 ચમચીહિંગ
  • 1/2લીંબુ નો રસ
  • ૩ tspતેલ મોણ માટે
  • ચપટીસોડા
  • મીઠું સ્વાદાનુસાર
  • તળવા માટે તેલ
  • પેસ્ટ બનાવવા માટે વાટવા નો મસાલો:
  • ૨લીલા કાચા ટામેટા
  • 1/2 કપફ્રેશ કોથમીર
  • ૧તાજુ શ્રીફળ
  • ૧ tspવરિયાળી
  • 1/2 tspજીરું
  • ૧ tspઆખા ધાણા
  • ૮થી ૧૦ લીલા મરચા
  • ૧મોટો ટૂકડો આદુ
  • (૧ કપ લીલી લસણ ખાતા હોય તો)
  • શાક બનાવવા માટે:
  • ૧ કપલીલી તુવેરના ના દાણા
  • ૧ કપલીલા વટાણા
  • ૧ કપનાની કૂણી પાપડી આખી દાણા અને સ્કિન સાથે
  • ૧ કપજાડી પાપડી ન ફક્ત દાણા
  • 1/2 કપવાલોળ પાપડી
  • 1/4 કપલીલા ચણા ના દાણા
  • ૪થી૫ લીલી ચોળી
  • ૨નાના રીંગણાં
  • ૧કાચું કેળુ
  • ૨૫૦ ગ્રામ દુધી
  • (૩થી૪ નાના બટેટા, ½ કપલીલું લસણ ખાતા હોય તો)
  • 1/2 કપકોથમીર
  • ૩ ચમચીસાકર
  • ૧ tspગરમ મસાલો
  • ૧લીંબુ નો રસ
  • 1/2 ચમચીહિંગ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મુઠીયા માટે: એક બાઉલ માં ઘઉં નો કરકરો લોટ (તે ન હોય તો રવો પણ ચાલે),ચણા નો લોટ,મેથી એકદમ ધોઈ ને સાફ કરેલી,બાકી નો બધો જ મસાલો એડ કરવો.તેલ ગરમ કરી ને એડ કરવું.સોડા નાખી ને તેના ઉપર લીંબુ એડ કરવું તેથી સોડા મસ્ત activate થઈ જશે.બધું હલકે હાથે હલાવી ને ગોળ અથવા ઓવલ shape ના મુઠીયા વાળી લેવા.તેલ ને પહેલા સરખું ગરમ કરવું,મુઠીયા એડ કરી ને પછી ગેસ ની ફલેમ સ્લો કરી દેવી અને મિડિયમ તાપ પર મુઠીયા બરાબર તળવા.ફાસ્ટ પર તળશો તો અંદર થી કાચા રહી જશે. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવા.

    ગ્રીન ઉંધીયું (Green Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ગ્રીન ઉંધીયું (Green Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ગ્રીન ઉંધીયું (Green Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ગ્રીન ઉંધીયું (Green Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગ્રીન ઉંધીયું (Green Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગ્રીન ઉંધીયું (Green Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    વાટવાનો મસાલો:. નાળિયેર ને છીણી લો અથવા મિક્સર જાર માં પીસી લો.1/2 ટોપરું અલગ કાઢી લો. 1/2 નાળિયેર અને બાકી ની બધી વસ્તુ મિક્સર જાર માં પીસી લો.

    ગ્રીન ઉંધીયું (Green Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ગ્રીન ઉંધીયું (Green Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ગ્રીન ઉંધીયું (Green Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    શાક બનાવવા માટે:. બટેટા,કેળા,રીંગણાં,માં થોડો વાટેલો મસાલો ભરો. કૂકર માં ૨ ચમચા મુઠીયા તળેલું તેલ ગરમ કરી,તેમાં થોડી વાટેલી પેસ્ટ એડ કરી સાતડો.લસણ ખાતા હોય તો તેમાં લીલું લસણ સાતડો,પછી તેલ છુંટુ પડે એટલે પહેલા તેમાં બધા દાણા,પછી નાની પાપડી પછી બધા ભરેલા શાક,પછી, વાલોળ પાપડી અને બીજા શાક એડ કરો તેમાં સાકર અને મીઠું એડ કરવા.બરાબર હલાવી ને સાતડો.પછી તેમાં ૨ ગ્લાસ પાણી એડ કરી હલાવી મુઠીયા ઉપર ભભરાવી દો.કૂકર બંધ કરી ૨ સિટી વગાડી ને ગેસ બંધ કરી દો.(મુઠીયા પાણી ચુશે)

    ગ્રીન ઉંધીયું (Green Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ગ્રીન ઉંધીયું (Green Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ગ્રીન ઉંધીયું (Green Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ગ્રીન ઉંધીયું (Green Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ગ્રીન ઉંધીયું (Green Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ગેસ બંધ કરી ને ૨ j મિનિટ માં કૂકર ની વરાળ કાઢી ને કૂકર ખોલી દો.જેથી શાક લીલા જ રહેશે પીળા નહિ પડે.પછીએક મોટી કડાઈ માં મુઠીયા તળેલું જ તેલ ગરમ કરો,તેમાં બાકી ની બધી જ પેસ્ટ સાતડી લો.તેમાં ગરમ મસાલો એડ કરો.થોડી કોથમીર એડ કરી,તેમાં કૂકર નું બધું શાક એડ કરી ઉપર થી થોડી હિંગ એડ કરી ઉકળવા દો.તેલ છૂટું પડે એટલે ઉપરથી લીંબુ નો રસ ટોપરા નું છીણ, અને કોથમીર એડ કર ને ગેસ બંધ કરી દો.આમ કરવા થી શાક લીલું j રહેશે. (મારે ત્યાં ભરેલા આખા શાક છોકરાઓ ને નથી ભાવતા એટલે ટુકડા કરી ને એડ કર્યા છે)

    ગ્રીન ઉંધીયું (Green Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ગ્રીન ઉંધીયું (Green Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ગ્રીન ઉંધીયું (Green Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    કોઈ પણ શાક વધારે ઓછા કરી શકાય છે. ભાવતા હોય તો કંદ,સુરણ,વગેરે પણ એડ કરી શકાય છે.

    ગ્રીન ઉંધીયું (Green Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ગ્રીન ઉંધીયું (Green Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hema Kamdar
Hema Kamdar @Hema
પર January 25, 2021 07:01
Mumbai
FOOD is the ingredient , that binds us TOGETHER.Ever ready to learn and create innovative recipes.
વધુ વાંચો

ટિપ્પણીઓ (13)

Bhumi Patel
Bhumi Patel @cook_23057006
January 28, 2021 14:08
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ગ્રીન ઉંધીયું

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ત્રિરંગી ઢોકળા (Tri Color Dhokla Recipe In Gujarati)
  2. સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe in Gujarati)
  3. કાઠીયાવાડી ઊંધિયું (Kathiyawadi Undhiyu Recipe In Gujarati)
  4. મનચાઉ સૂપ (Munchow Soup Recipe In Gujarati)
  5. ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
  1. પુડલા (Pudla Recipe In Gujarati)
  2. ખજૂર રોલ વિથ સ્ટફ્ડ વોલનટ્સ (Khajoor Roll With Stuffed Walnuts Recipe In Gujarati)
  3. ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
  4. રાગી પરોઠા (Ragi Paratha Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14478838
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close